દિલ્હી ચૂંટણીઃ હોળી-દિવાળીના તહેવારો પર દરેક પરિવારને ગેસ સિલિન્ડર મફત આપવાની ભાજપાની જાહેરાત
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે, તેના ચૂંટણી ઢંઢેરાના પ્રથમ ભાગને બહાર પાડ્યો. આમાં મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે.શુક્રવારે પાર્ટીના રાજ્ય કાર્યાલયમાં, મેનિફેસ્ટો સંબંધિત જાહેરાતો કરતી વખતે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે,” ભારતીય જનતા પાર્ટીનો રાજ્યોમાં મહિલાઓને સશક્તિકરણ કરવાનો ટ્રેક રેકોર્ડ […]