SG હાઈવે પર પૂર ઝડપે ડમ્પરે કારને ટક્કર મારીને ડિવાઈડર કૂદાવી પલાયન
અમદાવાદ, 4 જુન, 2026 : A speeding dumper hit a car on the SG Highway શહેરના ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા એસજી હાઈવે પર પૂરફાટ ઝડપે ડમ્પરચાલકે એક કારને ટક્કર મારીને ડમ્પરને ડીવાઈડર કુદાવીને નાસી છૂટ્યો હતો. નાસી રહેલા ડમ્પરને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો છતા રોકાયો ન હતો. જો કે, અંતે પોલીસે પીછો કરીને ડમ્પરચાલકને ઝડપી […]


