નરેન્દ્ર મોદી 13 જૂનથી યુરોપ પ્રવાસે, G7 સમિટમાં ભાગ લેશે
નવી દિલ્હી, 10 જૂન 2026: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13થી 19 જૂન દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાના સત્તાવાર પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાત ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકા, આર્થિક મુત્સદ્દીગીરી અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની વધતી તાકાતને વિશ્વ સમક્ષ રજૂ કરનાર એક મહત્વપૂર્ણ પ્રવાસ સાબિત થશે. ફ્રાન્સ પ્રવાસ: વ્યૂહાત્મક ભાગીદારી અને ટેકનોલોજીનું સંગમ અહીં વડાપ્રધાન ફ્રાન્સના […]


