PM મોદીની ભેટની હરાજી,કંગના રનૌતે આ 2 વસ્તુઓ પર લગાવી બોલી
દિલ્હી:પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દેશ અને દુનિયામાંથી મળેલી અનેક ભેટોની ઈ-ઓક્શન ચાલી રહી છે.આ હરાજીની તારીખ લંબાવીને 12 ઓક્ટોબર કરવામાં આવી છે.આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ આ ઓક્શનમાં ભાગ લીધો હતો અને 2 ગિફ્ટ્સ પર બોલી લગાવી હતી. કંગના રનૌતે ખુદ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને મળેલી ભેટો પર બોલી […]