ક્રિકેટઃ કપિલ દેવે આજના ખેલાડીઓની ફિટનેશને લઈને વ્યક્ત કરી ચિંતા
દિલ્હીઃ ભારતને પ્રથમ વિશ્વ કપ જીતાડનારા કપ્તાન કપિલ દેવએ આજના બોલરોની ફિટનેસને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, મને એ જોઈને અફસોસ થાય છે કે બોલરો માત્ર ચાર ઓવરનો સ્પેલ નાખીને થાકી જાય છે. તેમણે પોતાના સમયના બોલરોનું ઉદાહરણ આપી કહ્યું કે, તે સમયે એક ખેલાડીને બોલીંગની સાથે બેટીંગ પણ કરવી પડતી […]