1. Home
  2. Tag "karnatak"

કર્ણાટકમાં વિહીપે મસ્જિદમાં ઘૂસીને પૂજા કરવાનું એલાન કર્યા બાદ એક્શનમાં તંત્ર – કલમ 144 લાગૂ કરાઈ

કર્ણાટકમાં  કલમ 144 લાગૂ વિહીપે મસ્જિદમાં ઘૂસીને પૂજા કરવાનું એલાન કર્યા બાદ એક્શનમાં તંત્ર કર્ણાટકમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા “શ્રીરંગપટના ચાલો” ના એલાનને પગલે  વહિવટ તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે.આ એલાન બાદ આજરોજ શનિવારે શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અહીં વિશ્વ હિન્દુ પરિષદે જામા મસ્જિદમાં પ્રવેશ કરીને પૂજા કરવાની જાહેરાત કરી છે. પોલીસ […]

હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય -કહ્યું  ‘હિજાબ ઘર્મની અનિવાર્ય  પ્રથા નથી’

હિજાબ વિવાદ મામલે કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય હિજાબ ઘર્મનો જરુરી ભાગ નથી – હાઈકોર્ટ દિલ્હીઃ- : છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં હિજાબ વિવાદ ચાલી રહ્યો છે, અનેક વખત કોર્ટમાં આ મામલે સુનાવણી પર કરવામાં આવી છે આ હીજાબ વિવાદ એટલો વકર્યો હતો કે તેના પડધા દેશવિદેશ અને દેશના અન્ય રાજ્યોમાં પણ પડ્યા હતા ત્યારે આજરોજ હાઈકતોર્ટમાં આ […]

કર્ણાટકમાં કોરોના વકર્યોઃ પ્રથમ વખત નોંધાયા 50 હજારથી વધુ કેસ, માત્ર બેંગલુરુમાં જ સંક્રમિતોની સંખ્યા 23 હજારને પાર

કર્ણાટકમાં કોરાનાનો રાફળો ફાટ્યો બેંગલુરુમાં 23 હજાર કોરના સંક્રમિતો સમગ્ર રાજ્યમાં 50 હજારથી વધુ કેસ નોઁધાયા બેંગલુરુઃ- સમગ્ર દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, કોરોનાને લઈને અનેક રાજ્યોમાં આંશિક પ્રતિબંધોથી લઈને સખ્ત લોકડાઉન સુધીના પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે હવે મહારાષ્ટ્ર બાદ કર્ણાટક રાજ્યમાં કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે. કર્ણાટકમાં કોરોનાના નવા કેસો  સરકાર માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code