1. Home
  2. Tag "karnatak"

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં SUV ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 12 લોકોના મોત

દિલ્હીઃ- કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક ઝડપી એસયુવી રોડ પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ અને આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. આ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કહ્યું હતું કે અકસ્માત એટલો ભયાનક હતો કે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે […]

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને રાહત, હિજાબ પહેરીને પરીક્ષા આપી શકશે

બેંગલુરુઃ- કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી હિજાબ વિવાદ ચાલી રહ્યો છએ વિદ્યાર્થીઓને શાળાના કેન્પર્સમાં પણ હિજાબ પહેરીને આવવા પર પ્રતિબંઘ સહિત પરિક્ષા ખંડમાં પણ હિજાબ વગર આવવાની આજ્ઞા હતી જો કે હવે કર્ણાટકવની સરકારે મુસ્લિમ બહેનો માટે પોતાનો નિર્ણય બદલ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કર્ણાટક સરકારે હિજાબને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન […]

રક્ષાબંધન પર મહિલાઓને કર્ણાટક સરકારની મોટી ભેટ – આજથી દર મહિને મળશે 2000 રૂપિયા

બેંગલુરુઃ- આજે રક્ષઆબંઘનનો પર્વ દેશભરમા મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અનેક રાજ્યોએ આજરોજ બહેનોને બસમાં મફ્તમાં મુસાફરી કરવાની ભેંટ આપી છે તો વળી ક્રણાટકની સરકારે આજથી દરેક બહેનોને દર મહિને 2 હજાર રુપિયા આપવાની ભએંટ આપી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  દર મહિને 2 હજાર રુપિયા બહેનાના ખાતામાં નાખવા બબાતે ચૂંટણી વચનને પરિપૂર્ણ કરતા, કર્ણાટકમાં કોંગ્રેસ […]

કર્ણાટકમાં જીત બાદ બીજેપી નેતાનો કટાક્ષ ‘રાહુલ ગાંધીને પાર્ટીથી દુર રાખવા કોંગ્રેસ માટે મદદ સમાન’

રાહુલ ગાંઘી પર બીજેપી નેતાનો કટાક્ષ કહ્યું કોંગ્રેસ માટે મદદગાર સાબિત થશે રહાુલ ગાંઘીને દૂર રાખવા બેંગલુરુ- કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ જશ્નનો માહોલ છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને લઈને મજાકના મૂડમાં છે, બીજેપીના એક નેતાએ કર્ણાટકની ડીત બાદ રાહુલ ગાંઘી પર જોરદાર કટાક્ષ કર્યો છે જો કે આ કટાક્ષ […]

કર્ણાટકમાં બીજેપીએ વાયદાપત્ર જારી કર્યું ,જાણો જનતાને શું શું કર્યા વાયદાઓ

કર્ણાટકમાં બીજેપીએ સંકલ્પપત્ર જારી કર્યો ચૂંટણીને લઈને બીજેપીની ખઆસ તૈયારીઓ બેંગલુરુઃ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી દ્રારા જનતાને રિઝવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છૈ ત્યારે હવે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટકની ચૂંટણીને લઈને આજરોજ સોમવારે સંકલ્પ પત્ર જારી કર્યું છે જેમાં રાજ્યની જનતાને અનેક વાયદાઓ […]

કર્ણાટકના આ શહેરમાં હોળીનો ઉત્સાહ હોય છે અનેરો, જાણો અહીની હોળીની વિશેષતાઓ

કર્ણટાક રાજ્યમાં ખાસ રીતે હોળી મનાવાઈ છે અહીની હોળીનો ઉત્સાહ હોય છે અનેરો દેશમાં આવનારી7 અને 8 માર્ચે હોળીનો રંગોનો તહેવાર હોળી મનાવામાં આવશે ત્યારે ભારતમાં હોળી દરેક રાજ્યમાં મનાવાઈ છે, જો કે દરેક લોકોની હોળી ઉજવવાની રીત થોડી જૂદી જૂદી હોય છે, ખાસ કરીને દેશના શહેર મથુરા, ગોકુલ અને બરસાણેની હોળી સૌથી પ્રસિદ્ધ છે, […]

કર્ણાટક સરકારનો નિર્ણય, કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન – શાળાઓ અને કોલેજોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત

કર્ણાતક સરકારનો  નિર્ણય કોરોનાના પ્રોટોકોલનું કરવું પડશે પાલન બંગલુરુ – ચીનમાં વધતા કોરોનાના કેસોને લઈને ભારત સરકાર પણ સતર્ક બની છે,અનેક ગાઈડલાઈન રજૂ કરીને લોકોને સાવતેર રહેવા જણાવવામાં આવી રહ્યું છે તો રાજ્યની સરકાર પણ કોરોનાને લઈને ગંભીરતા દાખવી રહી છે આ મામલે કર્ણાટક સરકારનું સખ્ત વલણ જોવા મળી રહ્યું છે. આ સપ્તાહના સોમવારે, કર્ણાટક […]

કર્ણાટકમાં ઝિકા વાયરસની એન્ટ્રી – 5 વર્ષની બાળકી આ વાયરસથી સંક્રમિત

કર્ણાટકમાં ઝિકા વાયરસે આપી દસ્તક 5 વર્ષની બાળકી સંક્રમિત દિલ્હીઃ- કોરોના બાદ ઝિકા વાયરસે કહેર મચાવ્યો હતો દેશના ઘણા રાજ્યોમાં આ વાયરસ મળી આવ્યો હતો ત્યારે ફીરી એક વખત કર્ણાટક રાજ્યમાં ઝિકા વાયરસે દસ્તક આપી છે જાણાકારી પ્રમાણે 5 વરષની એક બાળકી વાયરસની ઝપેટમાં આવી ચૂકી છે. રાજ્યના આરોગ્ય મંત્રી કે. સુધાકરે કહ્યું કે પાંચ […]

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ મામલે કર્ણાટકના સીએમ બોમાઈ પણ ગૃહમંત્રી અમિત  શાહને મળ્યા

કર્ણાટક-મહારાષ્ટ્ર સીમા વિવાદ હવે કર્ણાટકના સીએમે ગૃહમંત્રી સાથે કરી વાત મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી કર્ણાટક અને મહારાષ્ટ્ર સીમા વિવાદ વકર્યો છે, આ બન્ને રાજ્યો વચ્ચે હવે જાણે એકબીજા સાથે વિવાદમાં પડી ચૂક્યા છે, આ પહેલા આ વિવાદને લઈને મહારાષ્ટ્રના નાયબ સીએમે ગૃહમંત્રીને હસ્તક્ષેપ કરવાની વાત કરી હતી અને તેઓને મળ્યા હતા ત્યારે હવે કર્ણાટકના મુખ્યમંત્રી […]

કર્ણાટક- મહારાષ્ટ્ર સીમા વિવાદ પર શાંતિ માટે સહમતિઃ- બન્ને રાજ્યોના મુખ્યમંત્રીએ કરી વાત

કર્ણાટક-મહારાષ્ટ્ર સીમા વિવાદ બન્ને રાજ્યના સીએમ એ શાંતિ માટે સહમતિ બનાવી મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટક સીમા વિવાદ ચાલી રહ્યો છે,જો કે હવે આ મામલે શાંતિ થી શકે તેવા સમાચાર સામે યાન્યા છે ,મળતી વિગત પ્રમાણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને મુખ્યમંત્રીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code