કર્ણાટકઃ ચામરાજનગર નજીક એરફોર્સનું ટ્રેની વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, મહિલા સહિત બે પાયલટનો બચાવ
બેંગ્લોરઃ કર્ણાટકના ચામરાજનગરના મકાલી ગામ પાસે ભારતીય એરફોર્સનું ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનમાં એકક્રાફ્ટમાં સવાર મહિલા સહિત બંને પાયલોટનો બચાવ થયો હતો. ચામરાજ નગર નજીક એરફોર્સનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયા સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા તંત્રએ રાહતનો શ્વાસ […]


