બાબા કેદારના ભક્તો માટે ખુશખબર, કેદારનાથ મંદિરના દ્વાર 17 મેના રોજ ખુલશે
બાબા કેદારના ભક્તો માટે ખુશખબર મંદિરના દ્વાર 17 મેના રોજ ખુલશે ભક્તો લઇ શકશે દર્શનનો લાભ ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત વિશ્વ વિખ્યાત બાબા કેદારનાથના દ્વાર આ વર્ષે 17 મેના રોજ સવારે પાંચ વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુરુવારે મહાશિવરાત્રી પર્વ પર વિધિ વિધાનથી રૂદ્રપ્રયાગના ઉખીમઠના ઓમકારેશ્વર […]


