લાંબા સમય બાદ દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં નથી: કેજરીવાલ
દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં નથી. ટ્વિટર પર મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલની તસવીરો શેર કરતા તેણે લખ્યું કે લાંબા સમય બાદ દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ નથી થયું.દિલ્હીવાસીઓના પ્રયત્નો ધીમે ધીમે પરંતુ ચોક્કસ ફળ આપી રહ્યા છે.દિલ્હીવાસીઓને અભિનંદન.પરંતુ આપણે […]


