1. Home
  2. Tag "khalistani"

ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહનો સાગરિત જતિન્દર સિંહ મુંબઈથી ઝડપાયો

મુંબઈઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થા – એનઆઈએએ પંજાબમાં આતંકવાદ સંબંધિત ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહ અને ગેંગસ્ટર બચિત્તરસિંહના મુખ્ય સહયોગી જતિન્દર સિંહની મુંબઈથી ધરપકડ કરી છે. NIA અનુસાર, ધરપકડ કરાયેલો આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો સભ્ય છે. વિદેશમાં રહેતા લખબીરે આ આતંકવાદી જૂથની સ્થાપના કરી હતી. એજન્સીએ કહ્યું છે કે પકડાયેલ આતંકવાદી પંજાબમાં લખબીર […]

ભારતીય રાજદૂતને ખાલિસ્તાની આતંકી પન્નૂની ધમકી ‘ગંભીર’ મુદ્દોઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારત સરકારે અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા સામે ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની તાજેતરની ધમકીને ‘ગંભીરતાથી’ લીધી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વોશિંગ્ટનમાં અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ખાલિસ્તાની અલગતાવાદીઓએ દાવો કર્યો હતો કે ક્વાત્રા કથિત રીતે રશિયન અધિકારીઓના સંપર્કમાં છે, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાલિસ્તાની નેટવર્ક્સ પર ભારતીય ગુપ્તચર એજન્સીઓને […]

ખાલિસ્તાની ઉગ્રવાદીઓ હવે કેનેડિયનોને નિશાન બનાવે છે, કહે છે- યુકે અને યુરોપ પાછા જાઓ

ખાલિસ્તાન સમર્થકો અને અલગતાવાદીઓ, જેઓ પહેલા ભારતને નિશાન બનાવતા હતા, તેઓ હવે કેનેડાના ગોરા નાગરિકોને તેમના નવા દુશ્મન માની રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક કથિત ખાલિસ્તાન સમર્થક કેનેડિયન નાગરિકોને ‘આક્રમણખોરો’ કહે છે અને તેમને ઈંગ્લેન્ડ અને યુરોપ પાછા જવાનું કહે છે. શોભાયાત્રા દરમિયાન વીડિયો શૂટ માઇક્રોબ્લોગિંગ સાઇટ X […]

પાકિસ્તાનમાં દેશના દુશ્મનોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે ભારત? બ્રિટિશ અખબારનો રૉ, મોસાદના નક્શેકદમ હોવાનો દાવો

નવી દિલ્હી: ગત કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં છૂપાયને બેઠેલા ભારતના દુશ્મનોને અજ્ઞાત હુમલાખોરો મોતને ઘાટ ઉતારી રહ્યા છે. બ્રિટિશ અખબાર ગાર્ડિયને પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે આના પાછળ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસિ વિંગ એટલે કે રૉનો હાથ છે. કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિપોર્ટ કરનારી રૉ તેમના ઈશારે જ પાકિસ્તાનમાં આતંકવાદીઓ […]

ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ફરી આપી ધમકી , વીડિયો જાહેર કર્યો અને સંસદ પર હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી

દિલ્હી – ખલિસ્ટની આતંકી પન્નું અવાર નવાર ભારતને ધમકી આપતો જોવા મળે છે આ પેહલા પણ અનેક ધમકી વિડિયો શેર કરીને તેને આપી છે ત્યારે ફરી એક વખત તેને ભારત ને ધમકી અપી હોવાનો વિડિયો સામે આવ્યો છે . પ્રાપ્ત માહિતી મુજબ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ભારત પર હુમલો કરવાની ધમકી આપતો વધુ એક […]

ભારતમાં અનેક હુમલાનો માસ્ટરમાઈન્ડ ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત,

દિલ્હી- ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. લખબીર સિંહ રોડે પ્રતિબંધિત સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સ્વયં-ઘોષિત ચીફ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લખબીર સિંહ રોડેનું 72 વર્ષની વયે પાકિસ્તાનમાં નિધન થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. લખબીર સિંહ રોડે […]

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરના ગુનાહિત કૃત્યનો એનઆઈએની ચાર્જશીટમાં પર્દાફાશ

ભારત તરફથી પુરાવા રજૂ કરવામાં આવશે કે હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે, નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. કેનેડામાં આશ્રય લઈ રહેલા અર્શદીપ ઉર્ફે અર્શ ધલ્લાએ નિજ્જરને તેની આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ કરી હતી. અર્શદીપ અને નિજ્જર સંયુક્ત રીતે કેનેડાની ‘ટેરર કંપની’ ચલાવતા હતા. તાજેતરમાં ભારત […]

ખાલિસ્તાનીઓ એક એક પૈસાના બનશે મહોતાઝ, સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે ફંડીગ પર હવે સખ્ત નજર

દિલ્હીઃ- ખાલિસ્તાનીઓ દ્રાર સતત આતંકવાદની ઘટનાઔ બાદ કેનેડા અને ભારતના સંબંધોમાં પણ તણાવ ચાલી રહ્યો છે ત્યારે ખઆલિસ્તાનીઓ વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓ સખ્ત વલણ અપનાવી રહી છે ત્યારે હવે ખાલિસ્તાનીઓ માટે આવતા ફંડ પર સુરક્ષા એજનસ્ઈઓની બાજ નજર રહેશે જેને કારણે ખાલિસ્તાનીઓને ફાફા પડી શકે છે. કેનેડાની ઘટના બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની સંગઠનો સામે સતત […]

કેનેડામાં ખાલિસ્તાનીઓનું વિરોઘ પ્રદર્શન – ભારતીય દૂતાવાસની બહાર વધારાઈ સુરક્ષા

દિલ્હીઃ ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યા બાદ હવે કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્મ માહોલ જોવા મળી રહ્યો છે ભારત તરફથી કેનેડા સામે ઘણી કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે કેનેડામાં ખઆલિસ્તાનીઓનું વિરોઘ પ્રદર્શન પણ ચાલી રહ્યું છે જેને જોતા કેનેડામાં ભારતીય દુતાવાસની બહાર સુરક્ષા વઘારી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખાલિસ્તાની […]

કેનેડામાં ખાલિસ્તાની આતંકી સુખ્ખા દુનેકેની ગોળીઓ મારીને કરાઈ હત્યા

દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની ચર્ચા ચારેબાજુ છે તાજેતરમાં ભારત સાથે કેનેડા વિવાદમાં પણ આવ્યું છે ત્યારે આ સમગ્ર સ્થિતિ દરમિયાન પંજાબના જાણીતા ખાલિસ્તાની આતંકી સુખ્ખા દુનિકાની કેનેડામાં ગોળી મારીને હત્યા કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની બુધવારેરાત્રે હત્યા કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code