Homeગુજરાતીભારતમાં અનેક હુમલાનો માસ્ટરમાઈન્ડ ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત,

ભારતમાં અનેક હુમલાનો માસ્ટરમાઈન્ડ ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત,

લખબીર સિંહ રોડે ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો ભત્રીજો હતો અને તેને ભારતના આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. લખબીર સિંહ રોડેના ભાઈ અને અકાલ તખ્તના પૂર્વ જથેદાર જસબીર સિંહ રોડે લખબીરના મૃત્યુની પુષ્ટિ કરી છે.
આ સાથે જ જસબીર સિંહે કહ્યું કે મારા ભાઈના દીકરાએ અમને કહ્યું છે કે તેનું મૃત્યુ પાકિસ્તાનમાં હાર્ટ એટેકથી થયું હતું અને તેના અંતિમ સંસ્કાર પાકિસ્તાનમાં જ કરવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસથી પીડિત હતા. લખબીર સિંહ રોડેને બે પુત્ર, એક પુત્રી અને પત્ની કેનેડામાં રહે છે.
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular