1. Home
  2. Tag "Kisan Samman Nidhi"

કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો જાહેર, 17000 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ માટે રૂ. 17 હજાર કરોડ જાહેર કર્યાં હતા. પીએમ પ્રણામ યોજના અને કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પણ શરૂ કર્યું. આ દરમિયાન તેમણે રાજ્યમાં પાંચ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના કરોડો ખેડૂતો માટે આજનો દિવસ ખાસ છે. પીએમ કિસાન સન્માન […]

ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને કિસાન સન્માન નિધિના 12મા હપતા પેટે 1023 કરોડ ચુકવાશે,

ગાંધીનગરઃ ગુજરાતના 51 લાખથી વધુ ખેડુતોને કિસાન સન્માન નિધિના 12મા હપતા પેટે રૂપિયા 1023 કરોડ ચુકવાશે. નવી દિલ્હી ખાતે 17 અને 18 ઓક્ટોબરે યોજાનારા બે દિવસીય પીએમ કિસાન સન્માન સંમેલનમાં  દેશના ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને 12મો હપ્તો ચૂકવાશે. આ 12મા હપતામાં દેશના ખેડૂતોના ખાતામાં રૂ.16 હજાર કરોડની રકમ જમા થશે, જેમાં ગુજરાતના 51 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code