1. Home
  2. Tag "kitchen tips"

બજાર જેવી ચીલી ફ્લેક્સ ઘરે બનાવવા માટે આ કિચન ટિપ્સ અનુસરો

મેકરોની કે પાસ્તા બનાવવાની વાત હોય કે પછી પિઝાનો સ્વાદ વધારવો, ઘરની મહિલાઓ દરેક વસ્તુ બનાવવા માટે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરવાનું ભૂલતી નથી. ચીલી ફ્લેક્સ ખાદ્ય પદાર્થોમાં જબરદસ્ત સ્વાદ અને મસાલેદારતા ઉમેરે છે. પણ બજારમાંથી ખરીદેલ ચીલી ફ્લેક્સ સામાન્ય રીતે મોંઘા હોય છે અને તેમાં પ્રિઝર્વેટિવ્સ ભરપૂર હોય છે. તમે સરળતાથી ઘરે જ બજાર જેવી […]

તરબૂચ ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સને ધ્યાનમાં રાખજો

ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવું હોય તો સૌથી બેસ્ટ રસ્તો છે કે આ સિઝનમાં મળતા એવા ફળને ડાયટમાં સામેલ કરો જેમાં પાણીની માત્રા વધારે હોય. તમે સમજી જ ગયા હશો કે વાત તરબૂચની થઈ રહી છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તરબૂચમાં 96% પાણી હોય છે. ગરમીમાં તરબૂચ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. […]

કિચન ટિપ્સઃ- પંજાબી ખાવાને વધુ સ્વાદિષ્ટ બનાવવું હોઈ તો આ કેટલીક ટિપ્સ તમારા કામની

સાહિન મુલતાની-  સ્ત્રીઓ સતત કિચનમાં વ્યસ્ત રહેતી હોય છે, પોતાના બાળકો અને પરિવારના લોકોના ભોજનની ખાસ સંભાળ રાખતી હોય છે, અનેક શાક સ્વાદિષ્ટ બને તે માટે અવનવા પ્રયત્નો કરતી રહેતી હોય છે, મોટે ભાગે રોટલીમાં ગ્રેવી વાળા શાક લોકો વધુ ખાવાનું પસંદ કરે છે, મોટાભાગની સ્ત્રીઓ ગ્રેવી બનાવવા માટે બેસનનો ઉપયોગ કરે છે, પરંતુ આપણા […]

કિચન ટિપ્સઃ- જો રોટલી બચી જાય તો ચિંતા ન કરો બનાવી દો વાસી રોટલીમાંથી આ સ્વિટ ડીશ

સાહિન મુલતાનીઃ સામાન્ય રીતે ક્યારે આપણા ઘરમાં રોટલી વધી પડે છે, ક્યારેક ખાવાની ગણતરી ઓછી પડે કે ક્યારેક બહારનો નાસ્તો કર્યો હોવાથી બરાબર રોટલીનો પણ રહેતો નથી છેવટે રોટલી વધી જાય છે, ત્યારે આપણી ચિંતા પણ વધી જાય છે,આટલી મોંધવારીમાં રોટલી ફેંકવી જીવ પણ ન ચાલે, આવી સ્થિતિમાં ઘણી ગૃહિણીઓ વધેલી રોટલીની દાળઢોકળી, રોટલીની સ્પેગેટિ […]

કિચન ટિપ્સઃ હવે બાળકો માટે હેલ્ધી સ્વિટ બનાવવું હોય તો જાણીલો દૂધ અને રવામાંથી બનતી આ સ્વિટ ડિશ

સાહિન મુલતાનીઃ-   ઘી નાખ્યા વગર જ બનાવો  રવાનો હલવો દૂધ અને ખાંડથી બનશે સ્વાદિષ્ટ હલવો ઘણી વખત આપણાને સ્વિટ ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે પરંતુ તેમાં નાખવામાં આવતું ઘી આપણી ઈચ્છાને રોકી રાખે છે, એમા પણ જો આપણે ડાયટ  ફોલો કરતા હોઈએ તો તો બિલકુલ પણ ઘી કે વઘારે ઓઈલી ખોરાક લઈ […]

કિચન ટિપ્સઃ- હવે આ રીતે રિંગણને બનાવો ટેસ્ટી યમ્મી, જાણીલો રિંગણની રિંગ બનાવાની આ ઈઝી રીત

સાહિન મુલતાનીઃ- રિંગણના પલેટા આમ તો સૌ કોઈ જાણતા જ હશે જેને રિંગણની રીંગ પણ કહે છે ,તો કેટલાક માટે આ માત્ર નામ નવું હશે, કદાચ ઘણા લોકો તેને બીજા નામથી પણ ઓળખતા હશે, સામાન્ય રીતે ડોલી રિંગણ (લાંબા જાંબલી રંગના રિંગણ) ને ગોળ ચિપ્સના આકારમાં કાપીને તેને મસાલામાં મેરિનેટ કરીને સેલો ફ્રાઈ કરવામાં આવે […]

કિચન ટિપ્સઃ કડવા લાગતા કારેલાને જો ટ્રિકથી બનાવવામાં આવે તો શાક બનશે સ્વાદિષ્ટ અને બાળકો પણ ખાશે

સાહિન મુલતાનીઃ- કારેલા એટલે સ્વાસ્થ્યનો ખજાનો,અનેક ગુણોથી ભરપુર તેને ખાવાથી શરીર તંદુરસ્ત બને છે આ સાથે જ ડાયાબિડીઝના દર્દીઓ માટે તો ખૂબ જ ગુણકારી ગણાય છે, જો કે ઘણા લોકોને કારેલા પસંદ તો હોય જ છે પરંતું તેની વધુ પડતી કળવાશને કારણે તેઓ તેને ખાવાનું પસંદ કરતા નથી, જો આજ કારેલાની કળવાશને ઓછી કરીને તેનું […]

કિચન ટિપ્સઃ- હવે પુરીને બનાવો લાંબો સમય સુઘી નરમ રહે તેવી, બસ જાણીલો આ ટ્રિક અને ટિપ્સ

સાહિન મુલતાની- પુરી નરમ બનાવવી હોય તો મોળ માપમાં નાખવું પુરીનો લોટ થોડો નરમ રાખવો સામાન્ય રીતે ગૃહિણીઓ ઈચ્છતી હોય કે તેમની દરેક વાનગીઓ ,ડિશ કે રસોઈ પરફેક્ટ બને, તેમાં કોઈ કમી ન રહે આ સાથે જ સ્વાદમાં બાંઘછોડ પણ ન કરવી પડે,ગૃહિણીઓ રસોઈ ઘરમાં સવારથી સાંજ સુધી અનેક વાનગીઓ બનાવતી હોય છે પરંતુ ઘણા […]

કિચન ટિપ્સઃ- સફેદ ખાટ્ટી કઢી ખાવી છે તો જાણીલો આ પરફેક્ટ ઈઝી રીત, જેને ઉકાળીને ઉપરથી કરવામાં આવે છે વઘાર

સામાન્ય રીતે આપણે મીઠી કઢી ખાટ્ટી કઢી જાડી કઢી ખૂબ ખાધી જ હશએ પણ આજે એક સફેદ ખાટ્ટી કઢીની રીત બતાવીશું ખાસ કરીને આ કઢીને સપરતની કઢી તરીકે ઓળખાય છે કેટલાક લોકો આ કઢી રોંજીદા ખાતા હોય છે કારણ એ પણ છે કે અન્ય કઢી કરતા આ કઢી જલ્દી બની જાય છે.તો ચાલો જાણીએ આ […]

કિચન ટિપ્સઃ- હવે દરેક ગૃહિણીઓએ અપનાવવી જોઈએ આ નાની નાની ટીપ્સ, તમારા રસોઈના કામ બનશે સરળ

સાહિન મુલતાની- સામાન્ય રીતે દરેક ગૃહિણીઓ ઈચ્છે છે કે તે એક પરફેક્ટ રસોઈની રાણી બને. તેની રસોઈ સ્વાદિષ્ટ બને અને ઘરના સભ્યોથી લઈને બહારના લોકો પણ તેની રસોઈના વખાણ કરે, જો દરેક મહિલાઓ આમ ઈચ્છતી હોય તો તેના માટે રસોઈ કરતી વખતે અનેક નાની નાની બાબતોને ધ્યાનમાં લેવી પડશે, તો ચાલો જાણીએ રસોઈ કરતી વખતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code