1. Home
  2. Tag "kithen tips"

કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય હલીમ ખાધું છે, નહી તો જોઈલો વેજ હલીમ બનાવાની આ રીત, ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ

સાહિન મુલતાનીઃ- આપણા સૌ કોઈને તીખૂ ખાવાનું ખૂબ ગમે છે અને એમા પણ જો તીખુ હોય સાથે હેલ્ધી હોય તો આરોગ્ય ખરાબ થવાની ફરીયાદ પણ નથી રહેતી તો આજે એક એવી જ વાનગી બનાવીશું જે ખાવામાં ટેસ્ટી હશે અને ધંઉની હોવાથી નુકશાન પણ નહી કરે,જેનું નામ છે ખીચડો જે છરેલા ઘંઉમાંથી બને છે.  સામગ્રી 2 […]

કિચન ટિપ્સઃ- બાળકોને હવે નાસ્તામાં બનાવી આપો આ બિસ્કિટ પકોડા, વેજીસથી ભરપુર અને ખાવામાં ટેસ્ટી

સાહિન મુલતાનીઃ- પકોડા તો આપણે સૌ કોઈએ ખાધા જ હશે જો કે આજે વાત કરીશું એક અલગ પ્રકારના પકોડાની જેને આપણ ેમોનેકો બિસ્કિટમાંથી બનાવીશું જે ખાવામાં ટેસ્ટી હશે વેજીસથી ભરપુર હશે અને બાળકો હોંશે હોંશે ખાશે પણ ખરા. સામગ્રી 10 નંગ પકોડા બનાવા માટે 20 નંગ  – મોનેકો બિસ્કિટ 2 નંગ – બાફેલા બટાકા 2 […]

કિચન ટિપ્સઃ- બ્રેડમાંથી બનાવો આ સરસ મજાની અને ઓછી સમાગ્રીમાં બનતી ઈન્સ્ટન્ટ સ્વિડ ડિશ,

સાહિન મુલતાનીઃ-  આપણામાંથી ઘણા લોકોને સ્વિટ ખાવું પસંદ હોય છે ,જો કેકેટલીક વસ્તુ તાત્કાલિક બનતી નથી, તો કેટલીક વસ્તુઓ બહાર લેવા જવી પડે છએ પણ આજે જે સ્વિટની વાત કરીશું તે તમે બ્રેડ અને ઘરની બેઝિક સામગ્રીમાંથી બનાવી શકશો, અને ખાવામાં તે ખૂબ જ ટેસ્ટી તો હશે જ તોચાલો જાણીએ આ બ્રેડમાંથી બનતા શીરાની સૌથી […]

કિચન ટિપ્સઃ- જો બાળકો દૂધી ન ખાતા હોય તો  દૂધી અને રવાનો આ નાસ્તો બનાવો, જે ખાવામાં ટેસ્ટી હશે અને બાળકોને ભાવશે પણ

સાહિન મુલતાનીઃ- દૂધીનું શાક ામ તો કોઈને ભાવતું હોતુ નથી પણ જો તેમાંથી કો ીવાનગી બનાવવામાં આવે તો તે સૌ કોી ખાય છે તો આજે દૂધીનો રસર મચાનો નાસ્તો બનાવીશું સામગ્રી 1 નંગ દૂધીઃ- છાલ કાઢીને છીણી લેવી 1 ચમચી – મરચાની પેસ્ટ 1 ચમચી – લસણની પેસ્ટ 1 ચમચી – ખાંડ 1 ચમચી – […]

કિચન ટિપ્સઃ- ઈન્સટન્ટ કઈક ચિઝી અને ટેસ્ટી ખાવાનું મન થયું છે ? તો 10 મિનિટમાં બનાવો  બ્રેડક્રમ્સ કપ પિઝા

સાહિન મુલતાનીઃ- આપણા સૌ કોઈને પિત્ઝાનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જાય છએ જો કે પિત્ઝા બનાવાની પ્રોસસેસ થઓડી લાંબી હોય છએ પણ જો ક્યારેય તમે નવરા બેસ્યા હોય અને તમને પિત્ઝઆનો સ્વાદ માણવો હોય તો આ ઈન્સટન્ટ કપ પિત્ઝા તમે બનાવી શકો છો જે ઘરની સમાગ્રીમાંથી બની પણ જાય છે સામગ્રી 5 નંગ […]

કિચન ટિપ્સઃ- ખાલી ચાર જ સામગ્રીમાં બનાવો બટાકાનું આ ટેસ્ટી ક્રિસ્પી શાક

સાહિન મુલતાની સામગ્રી 5 ચમચા – તેલ 4 નંગ – બટાકા 1 ચમચી – લાલ મરચું સ્વાદ – પ્રમાણે મીઠું 1 ચમચી – ઘાણાજીરું સૌ પ્રથમ બટાકાની છાલ કાઢીલો હવે વચ્ચમાંથી બટાકાના બે ભાગ ઊભી સાઈઝમાં કાપીલો, હવે તેને આડા કરીને પાતળઈ પાતળી ચિપ્સ ચપ્પુ વડે સમારીલો. હવે સમારેલા બટાકાને પાણી વડે ઘોઈને કોરા કરીલો […]

કિચન ટિપ્સઃ- બ્રેડની સેન્ડવિચ નથી ખાવી તો હવે રોટલીમાંથી બનાવો વેજ પનીર સેન્ડવિચ, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી

સાહિન મુલતાનીઃ- આપણા સૌ કોઈને  સેન્ડવિચ ખૂબ ભાવે છે પણ ઘણા લોકો હેલ્થ કોન્સિયન્સ હોવાથી બ્રેડ ખાવાનું પસંદ કરતા નથી જો તમે પણ આમાથી એક છો તો હવે રોટલીમાંથી સેન્ડવિચ બનાવી શકો છો,તો જાણીલો કેવી રિતે રોટલીમાંથી બને છે સેન્ડવિચ 4 રોટલીમાંથી 4 સેન્ડિવ બને છે,તો ચાલો જાણી લીએ કઈ રીતે બને છે આ સેન્ડવિચ. […]

કિચન ટિપ્સઃ- કડવા કારેલા નથી ભાવતા તો હવે આ રીતે બનાવો કારેલા ચિપ્સનું શાક, બાળકો પણ આંગળી ચાટતા રહી જશે

સાહિન મુલતાનીઃ- કારેલાનું નામ પડે એટલે સૌ કોઈના મોઢા બગડે કારણ કે કારેલાનો જે કડવો સ્વાદ છે તે ઘણા લોકોને પસંદ નથી પણ આજે જે કારેલાની રીત લઈને આવ્યા છએ તેકારેલા જો તમે બનાવશો તો તમારા ઘરના વડિલથી લઈને નાના નાના બાળકો પણ આંગળી ચાટતા રહી જશે બીજી મહત્વની વાત એ છે કે આ કારેલા […]

કિચન ટિપ્સઃ- પનીરની વાનગી ખાવાનું મન થાય છે તો ઝટપટ બનાવી લો આ પનીર ભૂરજી. ઓછો ટાઈમ અને ઓછી સામગ્રીમાં થશે રડી

સાહિન મુલતાની- પનીરમાંથી અનેક વાનગીઓ બને છએ ,પનીરનું શાક પંજાબી શાક કહેવાય છે જે આજકાલ સૌ કોી ખાવાનું પસંદ કરે છે રેસ્ટોરન્ટ હોય કે ઘર હોય સૌ કોઈ પનીરને પહેલું પસંદ કરે છએ જો તમને પણ પનીર ભાવે છે તો આજે પનીરની ભૂરજી બનાવાની રેસિપી જોઈશું જે તદ્દન બેઝિક સામગ્રીઓમાં અને ઓછા સમયમાં બનીને રેડી […]

કિચન ટિપ્સઃ તમે પિઝ્ઝા તો ઘણા ખાધા હશે પણ કુલ્લડ પિઝ્ઝા ખાધા છે જો નહી તો આ રીતે ઘરે બનાવો

સાહીન મુલતાની-   આમ તો પિઝા સૌ કોઈના પ્રિય હોય છે પિઝાનો સ્વાદ દરેક લોકોને ગમે છે,હવે તો પિઝામાં સેંકડો વેરાયટિઓ જોવા મળે છે ત્યારે આજે આપણે પણ કુલ્હડ પિઝા બનાવવાની રીત જોઈશું ખૂબ જ જલ્દી બની પણ જાય છે અને સ્વાદમાં ટેસ્ટિ પણ હોય છે અને તેને હાથને બદલે સ્પૂનથી ખાવામાં આવે તો તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code