1. Home
  2. Tag "kithen tips"

કિચન ટિપ્સઃ- જો તમને સોયાવડી ભાવે છે તો હવે વડીમાંથી બનાવો આ ટેસ્ટી મસાલેદાર કબાબ

સાહિન મુલતાનીઃ- સોયાવડી આમતો દરેક લોકોને ભાવે છે,મોટાભાગના ઘરોમાં તેનું શાક બનાવવામાં આવે છે તો ઘણા લોકો તેને મેગીમાં ,મન્યુરિયન તરીકે કે પછી પુલાવમાં પણ નાખીને ખાય છે,તો આજે આપણે આ વડીમાંથી ટેસ્ટી કબાબ બનાવતા શીખીશું સામગ્રી સોયા વડીના 4 પેકેટ 2 નંગ – ડુંગળી ચોપરમાં ચોપ કરેલી( ચોપ કરેલુી ડુંગળીનું પાણી નીતારીલો) 3 ચમચી […]

કિચન ટિપ્સઃ- હવે નાસ્તામાં બ્રેડ-જામ ખાઈને કંટાળ્યા છો તો ટ્રાય કરો  બ્રેડની આ ટેસ્ટી યમ્મી રેસિપી ‘બ્રેડ ચિલી કોઈન’

સાહિન મુલતાની- સવારના નાસ્તામાં આપણે સૌ કોઈ બ્રેડ જામ કે બટર ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ જો કે બ્રેડ એવી વસ્તુ છે કે જેમાંથી અનેક વેરાયટીઓ બની શકે છે,તો આજે સવારના નાસ્તામાં બનાવીશું ચિલી ફ્લેક્સ વાળી સ્પાઈસી ફ્રાયડ ગાર્લિક બ્રેડ સામગ્રી 10 નંગ બ્રેડ 2 કપ – મેંદો અડઘો કપ – કોર્ન ફ્લોર 2 ચમચી […]

કિચન ટિપ્સઃ- શિયાળામાં હવે સ્વિટના બદલે બનાવો મરી,અજમા અને લસણ વાળા આ સ્પાઈસી લાડું,જે હેલ્થ માટે ગુણકારી

લસણ અને મરી વાળા લાડવા હેલ્થ માટે ગુણકારી અજમાના કારણે આ લાડવા શરદીમાં ખાઈ શકાય છે.   શિયાળો આવતા જ સૌ કોઈને શરદી ખાસીની ફરિયાદ રહે છેસ,જદો કે આ સિઝનમાં તીખા મરી મસાલા ભુૂબ પ્રમાણમાં ખવાય છે,મોટા ભાગના ઘરોમાં લાડવા ,પાક એવું બને છે જો કે તે ગોળ વાળું અને સ્વિટ હોય છે આજે એક […]

કિચન ટિપ્સઃ- સૌથી ઈઝી રીતે ઘરે જ બનાવો ઈટાલિયન સ્ટાઈલ ગાર્લિક ટોસ્ટ

સાહિન મુલતાની- સામગ્રી 4 નંગ – બ્રેડ ( 8 પીસ બ્રેડ બનશે) 10 નંગ – લસણની કળી 4 નંગ – લીલા મરચા 100 ગ્રામ – છીણેલું ચીઝ 100 ગ્રામ- બટર 1 નંગ – કેપ્સીકમ મરચું જીણુ સમારેલું ઓરેગાનો જરુર પ્રમાણે ચીલી ફ્લેક્શ જરુર પ્રમાણે ગાર્લિક ચીલી બ્રેડ બનાવવાની રીત – પહેલા તો ચોરસ બ્રેડને બે […]

કિચન ટિપ્સઃ- હવે ચોખાના પનીરનું બનાવો સ્વાદિષ્ટ શાક, સાંભળીને નવાઈ લાગશે ચોખાનું પનીર? તો જોઈલો રેસિપી

સાહિન મુલતાની- આપણે સૌ કોઈ પનીરનું શાક ખાવાના શોખી છીએ, ઘણી વખત પનીર માર્કેટમાંથી લાવવાનું ભૂલી જઈએ છીએ ત્યારે આવી સ્થિતિમાં આપણે શું કરી શકીએ એ જાણીએ, પનીરની જગ્યાએ તમે ચોખાના લોટના ચોસલા પાડીને તેનું શાક બનાવી શકો છો તો ચાલો જાણીએ આ ચોખાના લોટનું શાક કઈ રીતે બને છે. સામગ્રી ચોખાના પનીર બનાવા માટેની […]

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો આ ગરમા-ગરમ વેજ સુપ ,હેલ્થની સાથે ઠંડીને પણ કરે છે દૂર

સાહિન મુલતાની-  શિયાળાની સિઝનમાં સાંજ પડેને ગરમા ગરમ ભોજન યાદ આવે અને તેમાં પણ જો સુપ પીવાનું મળી જાય તો ભોજનની મજા જ બમણી થઈ જાય તો આજે વાત કરીશું વેજ સૂપ બનાવાની રીતની, જે ઈઝી છે અને થોડા જ વેજીટેબલ્સમાં બની પણ જાય છે. સામગ્રી  1 ચમચી – તેલ 1 ચમચી – જીરું 2 […]

કિચન ટિપ્સઃ- ખૂબ જ ઈઝી અને ઘરની જ સામગ્રીમાંથી ખર્ચ વિના કૈક બનાવી છે તો જોઈલો તેલમાંથી બનતી કૈકની રેસિપી

સાહિન મુલતાનીઃ-કેક એવી વસ્તુ છે કે જે સૌ કોઈને ભાવતી હોય છે જો કે તેને બનાવવા માટે ઘી ,માખણ, ચોકલેટ જેવી ઘણી વસ્તુઓ જોઈએ છીે પરિણામે તૈયાર કેક કરતા ઘરે બનાવેલી કેક મોંધી પડે છે,જો કે આજે ખાવાના તેલમાંથી કેક બનાવાની સૌથી ઈઝી રીત જોઈશું, જે ખૂબ જ થોડા ખર્ચમાં બની જશે અને ખાવામાં પણ […]

કિચન ટિપ્સઃ- ઓછી સામગ્રીમાં રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવું છે ટોમેટો સુપ, તો જોઈલો તેની સૌથી સરળ રીત

સાહિન મુલતાનીઃ- શિયાળામાં સૌ કોઈ આપણે ગરમ વસ્તુઓ ખાતા હોઈએ છીએ નાસ્તો હોય કે ભોજન ગરમાગરમ ખાવાની મજા જ બમણી હોય છે જો બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો આપણે પહેલા સૂપ ઓર્ડર કરીએ છે,ટામેટો સૂપ કે જે સૌ કોઈને પસંદ હોય છે જો કે તમે સેમ રેસ્ટોરન્ટ સ્ટાઈલનું ટોમેટો સૂપ ઘરે જ બનાવી શકો છો,તો […]

કિચન ટિપ્સઃ- જો તમારે રોટલા ખાવા છે પણ બાજરી નથી ભાવતી તો ચોખાનો આ રીતે બનાવો રોટલા

સાહિન મુલતાનીઃ- રાઈસના પૂડલા આજે જ ટ્રાય કરો આ પુડલા તમે ગ્રેવા વાળા શાક સાથે ખાઈ શકો છો આપણે પંજાબી શાકથી લઈને દરેક ગ્રેવી વાળા શાકમાં રોટલી કે રોટલા ખાતા હોઈે છીે જો કે આજે રાઈસના પુડલાની રેસિપી જોઈશું જે તમારા શાકનો સ્વાદ બમણો બનાવશે, જ્યારે તમને રોટલી નથી ખાવી અને રાઈસ શાક ખાવા છે […]

કિચન ટિપ્સઃ- રિગંણનું એકને એક શાક ખાયને કંટાળ્યા છો તો હવે ટ્રાય. કરો આ રિંગણનો લીલા લસણીયા છૂંદો

સાહિન મુલતાનીઃ- રિંગણ બટાકાનું શાક આપણા માટે સામાન્ય છે,રિંગણનું શાક તો સૌ કોઈ ખાય છે પણ જો હવે રિગંણની એકને એક વસ્તુ ખાઈને કંટાળ્યા છો તો આજે ભરથા સ્ટાઈલમાં લીલા મરચા અને રિંગણનું એક નવું શાક શીખીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હશે. સામગ્રી 2 નંગ – ભરથાના રિંગણ 6 થી 7 નંગ – લીલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code