
કિચન ટિપ્સઃ- ખૂબ જ ઈઝી અને ઘરની જ સામગ્રીમાંથી ખર્ચ વિના કૈક બનાવી છે તો જોઈલો તેલમાંથી બનતી કૈકની રેસિપી
- સાહિન મુલતાનીઃ-કેક એવી વસ્તુ છે કે જે સૌ કોઈને ભાવતી હોય છે જો કે તેને બનાવવા માટે ઘી ,માખણ, ચોકલેટ જેવી ઘણી વસ્તુઓ જોઈએ છીે પરિણામે તૈયાર કેક કરતા ઘરે બનાવેલી કેક મોંધી પડે છે,જો કે આજે ખાવાના તેલમાંથી કેક બનાવાની સૌથી ઈઝી રીત જોઈશું, જે ખૂબ જ થોડા ખર્ચમાં બની જશે અને ખાવામાં પણ જોરદાર લાગે છે.
સામગ્રી
- 1 કપ – તેલ
- 1 કપ – દહીં
- પા કપ – દળેલી ખાંડ
- 1 કપ – મેંદો
- 2 ચમટી – મીઠું
- 4 ચમચી – કોકો પાવડર
- 1 ચમચી – બેકિંગ સોડા
- 1 ચમચી – ભજીયાખારો
- અડધો કપ – દૂધકેક બનાવાની રીત
સૌ પ્રથમ એક કઢાઈને ગેસ પર ઘીમા તાપ પર ગરમ કરવા રાખઈદો તેમાં એક સ્ટેન મૂકી દો, અને કેક મોલ્ડમાં બધી તરફ તેલ વડે ગ્રીશ કરીને મોલ્ટના બેઝ પર બટર પેપર લગાનીમે કઢાઈમાં રાખીદો,
હવે એક મોટૂ બાઉલલો તેમાં તેલ લો ,હવે તેલમાં દહીં નાખો અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરો,
ત્યાર બાદ તેમાં મેંદો,કોકો પાવડર અને મીઠું ચારણી વડે ચાળીને નાખીદો.
હવે તેમાં કોકો પાવડર એડ કરો અને ત્યાર પછી બેકિંગ સોડા અને ભજીયા ખારો પણ એડ કરીને બરાબર 5 મિનિટ સુધઝી બ્લેન્ડર વડે મિક્સ કરીલો, હવે લાસ્ટમાં દૂધ નાખીને તેને મિક્સ કરીલો,હવે કઢાઈમાં જદે મોલ્ડ ગરમ કરવા મૂક્યું છે તેમાં આ કેકનું બેટર નાખઈને 10 થી 115 મિનિટ ઘીમા તાપપર કઢાઈમાં જ કેકે બેક થવાદો. તૈયાર છે ઓછા ખ્રચમાં બનતી કેકે.
tags:
kithen tips