1. Home
  2. Tag "Know"

ભારતીય રસાડામાં વપરાતા આ મસાલા આરોગ્ય માટે પણ ફાયદાકારણ, જાણો

ભારતીય રસોડામાં વપરાતા મસાલા આપણને સ્વાદ તો આપે જ છે સાથે સાથે અનેક ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. આપણે સ્વાદ માટે જે મસાલાનો ઉપયોગ કરીએ છીએ તે તમામ ઔષધિઓ છે અને તે બધાના પોતાના અલગ ફાયદા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યા અનુસાર, આ મસાલામાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી ઘણી બીમારીઓની સારવાર કરવાના […]

થાઇરોઇડ રોગમાં કઈ વસ્તુઓ ખાવી સલામત છે? જાણો

વજન વધવા અને ઘટાડવા ઉપરાંત, થાઈરોઈડમાં ઘણીવાર અન્ય ઘણા લક્ષણો હોય છે જે શરીર પર દેખાય છે. આ રોગને હળવાશથી લેવો અને તેની અવગણના કરવી મોંઘી સાબિત થઈ શકે છે. થાઈરોઈડનો રોગ એવો છે કે જ્યારે તે થાય છે ત્યારે માત્ર વજન વધે છે કે ઘટે છે, પરંતુ તે પોતાની સાથે તણાવ, PCOD, PCOS, ઊંઘનો […]

‘ચા’ની અંદર ખાંડની સાથે મીઠું મીલાવવાથી આરોગ્યને થાય છે અનેક ફાયદા, જાણો

અનેક લોકો ચા પીવાનું પસંદ કરે છે અને ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણું પણ માની રહ્યાં છે પરંતુ તેમને ચાની અંદર ખાંડની સાથે મીઠું ઉમેરવાની વાત કરીએ તો હેરાન થઈ જશો. ચામાં ખાંડની સાથે મીઠું આપના પેટ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ગ્રીન ટીમાં આપ ખાંડની જગ્યાએ મીઠું મીળાવીને પીવો છો તો આપ મેટાબોલિક […]

મોટરકાર કંપનીઓ કેમ રિકોલનો નિર્ણય લે છે, જાણો…

નવી દિલ્હીઃ જાણીતી મોટરકાર કંપનીએ તાજેતરમાં જ પોતાના એક મોડલના 7,000 કરતાં વધુ એકમો માટે રિકોલ જારી કર્યું હતું. જો કે આ કોઈ નવી વાત નથી અને ઘણી કંપનીઓ જરૂર પડ્યે સમયાંતરે આવું કરતી જોવા મળે છે. રિકોલ એટલે પરત બોલાવવું, ઓટોમોબાઈલ કંપનીઓને જ્યારે તેમની ગાડિઓમાં કોઈ સમસ્યા જોવા મળે છે, ત્યારે રિકોલનો નિર્ણય લેવામાં […]

પિસ્તોલ અને રિવોલ્વર વચ્ચે ઉત્તર-દક્ષિણનો ફર્ક, જાણો શું છે બંને વચ્ચે અંતર

નવી દિલ્હીઃ પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટરનો મામલો સામે આવે અને તેમાં રિવોલ્વર અને પિસ્તોલનો ઉલ્લેખ ન હોય તેવુ ભાગ્યે જ બને છે. પોલીસ અને માથાભારે શખ્સોના ગન વચ્ચે ગણો તફાવત હોય છે. ગનની વાત આવે એટલે સૌ પ્રથમ  પિસ્તોલ અને રિવોલ્વરનું નામ સાંભળવા મળે છે. પરંતુ મોટાભાગના લોકોમાં રિવોલ્વર અને પિસ્તોલ અંગે મૂંઝવણ હોય […]

ભારતમાં ડાબી બાજુ કેમ વાહન હંકારવામાં આવે છે જાણો..

નવી દિલ્હીઃ ઘણીવાર આપણે વિદેશમાં જઈએ છીએ અથવા ટીવી પર જોઈએ છીએ કે કેટલાક દેશોમાં વાહનો રસ્તાની જમણી બાજુ દોડે છે, જ્યારે તેમનું સ્ટિયરિંગ ડાબી બાજુએ હોય છે. તેનાથી વિપરિત, ભારતમાં વાહનો રોડની ડાબી બાજુએ ચાલે છે, પરંતુ તેમનું સ્ટીયરિંગ તેની વિરુદ્ધ જમણી બાજુએ હોય છે. બ્રિટન સહિત અનેક દેશમાં ડાબી બાજુ વાહન હંકારમાં આવે […]

પાકિસ્તાનમાં સુરક્ષા એજન્સીઓને જ કેમ નિશાન બનાવે છે બલોચ લિબરેશન ફ્રન્ટ, જાણો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલોચ લિબરેશન ફ્રન્ટ (BLF)ની કરાંચીમાં યુનિવર્સિટી પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણી સામે આવી છે. આ બલોચ લિબરેશન ફ્રન્ટના સભ્યો બલોચિસ્તાનના આઝાદી માટે લડતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. BLFનું કહેવું છે કે, પાકિસ્તાન આર્મી બલૂચિસ્તાનમાં સ્થાનિક લોકો સાથે અમાનવીય વર્તન કરે છે. બલૂચ રાષ્ટ્રવાદીઓ માને છે કે પાકિસ્તાને ક્યારેય બલૂચિસ્તાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code