1. Home
  2. Tag "Kolkata"

કોલકાતાઃ મહિલા તબીબ કેસના આરોપી સંજ્ય રાયનો નાર્કો ટેસ્ટ કરાવાશે

સીબીઆઈને કોર્ટમાંથી મળી મંજુરી બનાવમાં આરોપીની સંડોવણી અંગે થશે ખાતરી નવી દિલ્હીઃ સીબીઆઈ કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસના આરોપી સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરશે. કોર્ટે આ મામલે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ, સીબીઆઈએ આ સંબંધમાં જરૂરી પરવાનગી માટે સિયાલદહ કોર્ટમાં અરજી કરી હતી, આજે કોર્ટે સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરાવવાની […]

કોલકાતાઃ આરજી કાર હોસ્પિટલ નાણાકીય ‘અનિયમિતતા’ કેસમાં EDના દરોડા

સંદીપ ઘોષના પરિચીતો ઉપર દરોડાનો દોર હોસ્પિટલમાં ઉપકરણ પુરી પાડતી સંસ્થામાં તપાસ કોલકાતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ ગુરુવારે કોલકાતાની RG કાર હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંબંધમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ આચાર્ય સંદીપ ઘોષના નજીકના લોકોના ઘર અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, EDના અધિકારીઓએ કોલકાતાના તાલા વિસ્તારમાં ચંદન લોહયાના ફ્લેટ અને કાલિંદીમાં તેમની […]

કોલાકાતાઃ મહિલા તબીબની હત્યાના વિરોધમાં જુનિયર તબીબોના ધરણા યથાવત

આરોગ્ય વિભાગના મુખ્યાલય બહાર કરી રહ્યાં છે દેખાવા જુનિયર તબીબો કામકાજથી રહ્યાં દૂર કોલકાતાઃ પશ્ચિમ બંગાળની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં, જુનિયર ડૉક્ટરોએ ગુરુવારે રાજ્યના આરોગ્ય ભવન બહાર તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને કામકાજથી દૂર રહ્યાં હતા. વિરોધ કરી રહેલા ડોકટરો રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્યાલય […]

કોલકાતા પોલીસ કમિશનરને હટાવવા રાજ્યપાલનું સીએમ મમતાને સૂચન

• રાજ્યપાલે મમતા સરકાર પર નારાજગી વ્યક્ત કરી હતી • કટોકટી કેબિનેટ બેઠલાવવા મમતા બેનર્જીને નિર્દેશ નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સરકાર મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં રાજ્ય સચિવાલયમાં વહીવટી સમીક્ષા બેઠક યોજશે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં પ્રોજેક્ટ્સ અને નાગરિક-કેન્દ્રિત સેવાઓ પર ચર્ચા કરવામાં આવશે. દરમિયાન, બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે સીએમ મમતાને કટોકટી કેબિનેટ બેઠક બોલાવવા અને […]

કોલકાતા મહિલા તબીબ હત્યા કેસમાં આરોપી સંજય રોયે કર્યો લૂલો બચાવ

• ડોક્ટર લોહીથી લથપથ હતી, હું ડરીને ભાગી ગયોઃ સંજ્ય રોય • સમગ્ર કેસમાં નિર્દોષ હોવાનો કર્યો દાવો નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરની હત્યા અને બળાત્કાર કેસમાં આરોપી સંજય રોયએ તેની વકીલ કવિતા સરકારને કહ્યું છે કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. કવિતાએ સરકારને કહ્યું કે, […]

પશ્ચિમ બંગાળમાં સગીરાની છેડતીની ઘટના, સ્થાનિકોમાં રોષ

ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીના ઘરે કરી તોડફોડ પોલીસે આરોપીને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો કોલકાતાઃ પશ્ચિમ બંગાળની કેજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના હજુ ભૂલાઈ નથી. આ ઘટનામાં સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યાં હતા. એટલું જ નહીં પશ્ચિમ બંગાળના તબીબો સમગ્ર ઘટનાને લઈને વિરોધ કરી રહ્યાં છે. હાલ […]

કોલકાતાઃ મહિલા તબીબ કેસમાં આરોપી સંજ્ય રોયને હવે જેલનું ભોજન ભાવતુ નથી !

આરોપીએ નોન-વેજ ભોજનની કરી માંગણી જેલ અધિકારીઓએ આરોપીની માંગણી ફગાવી નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા તબિબ ઉપર બળાત્કાર અને તેમની હત્યા કેસમાં ઝડપાયેલો મુખ્ય આરોપી સંજ્ય રોય હાલ પ્રેસીડેન્સી સુધાર ગ્રુહમાં છે. આ દરમિયાન તેને જેલમાં આપવામાં આવતા ભોજનથી અસંતોષ વ્યક્ત કર્યો છે. રિપોર્ટ અનુસાર, સંજ્ય રોયને શાક-રોટલી હવે ભાજતી નથી, તેણે હવે અંદર અંડા ચાઉમીનની […]

કોલકાતા ટ્રેઇની લેડી ડૉક્ટરના રેપ-મર્ડરના આરોપી સંજય રૉયનો સાઇકોલૉજિકલ ટેસ્ટ થશે

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોલકાતામાં મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડરના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે. આ સંબંધમાં, દિલ્હી સ્થિત સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મનોવૈજ્ઞાનિક અને વર્તન પરીક્ષણ નિષ્ણાતોની એક ટીમ જરૂરી પરીક્ષણો માટે કોલકાતા પહોંચી છે. સીબીઆઈ સંજય રોયને પહેલા જ કસ્ટડીમાં લઈ ચૂકી છે. સીબીઆઈ આરોપી સંજય રોયનો સાયકોલોજિકલ ટેસ્ટ કરશે. […]

કોલકાતા ડૉક્ટર રેપ-મર્ડર કેસ: IMAએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી

નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ક્રૂર અપરાધ અને સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર ગુંડાગીરીને પગલે 24 કલાક દેશવ્યાપી હડતાળની જાહેરાત કરાઈ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ ગુરુવારે મોડી રાત્રે (શનિવાર) રાષ્ટ્રવ્યાપી હડતાળ અંગે માહિતી આપતા એક પ્રેસ રિલીઝ જારી કરી હતી. આ સિવાય દિલ્હીમાં રેસિડેન્ટ ડૉક્ટરો આજે […]

દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

નવી દિલ્હીઃ દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળે છે. એક ઈ-મેલ મારફતે કલકતા એરપોર્ટ સહિત દેશના ચાર એરપોર્ટ ઉપર બોમ્બ રાખવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી છે. નનકા ઈ-મેલ મારફતે ધમકી આપવા મામલે સુરક્ષા એજન્સીઓ સાબદા બન્યાં છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code