કચ્છમાં ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિની જાળવણી માટે કાચની આડસ મુકાઈ
ધોળાવીરામાં તમામ સ્થળોએ સલામતી માટે વ્યવસ્થા કરવાની માગ ઊઠી રાષ્ટ્રપતિના આગમન પહેલા પગથિયા અને રેલીંગની સુવિધા ઊભી કરવામાં આવી પુરાતત્વ વિભાગ પગથિયાવાળી વાવ કહે છે તે શેલોર વાવ નથી પણ હોજ છે ભૂજઃ જિલ્લાના ધોળાવીરાના આતિહાસિક હડપા નગર વ્યવસ્થા નિહાળવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે હડપ્પાનગરના કેટલાક ઐતિહાસિક સ્થળોની સાચવણી માટે […]