1. Home
  2. Tag "Lakhtar taluka"

લખતર તાલુકામાં વંટોળીયો ફુંકાતા થાંભલા-મોબાઇલ ટાવર ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં મોટો વંટોળિયો ફુંકાયો હતો. આકાશમાંથી વંટોળિયો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો. આ બનાવના લાઇવ દ્રશ્યો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા. ભારે વંટોળિયાને કારણે અનેક ઘરોના છાપરા, વીજળીના થાંભલાં, મોબાઈવ ટાવર વગેરેને ભારે નુકશાન થયું હતું. વીજળીના પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ […]

લખતર તાલુકાના 10થી વધુ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, તંત્રને રજુઆત

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના કેટલાક ગામડાંમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સમસ્યા સર્જાઈ છે. તાલુકાનાં અમુક ગામોમાં 10-10 દિવસથી પાણી આવતું નથી. તો અમુક ગામોમાં પૂરતું પાણી ન આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને ગ્રામજનો દ્વારા મામલતદાર અને ટીડીઓને રજૂઆત કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના લખતર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code