1. Home
  2. Tag "Lakshmi"

ઘરમાં શંખ રાખવાના શુભ ફળ મેળવવા માંગતા હોવ તો, આ નિયમ અવશ્ય જાણી લેજો, સુખ-સમૃદ્ધિનો થશે વાસ

સમુદ્ર મંથનમાંથી 14 રત્નો મળ્યા હતા. આ રત્નોમાં દેવી લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. દેવી લક્ષ્મીની જેમ શંખ પણ સમુદ્રમંથન થી પ્રાપ્ત થયો હતો, તેથી શંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શંખ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે અને જો તમે શંખને ઘરમાં રાખો છો તો તમને ભાગ્યનો […]

માઘ પૂર્ણિમા પર કરશો નહીં આ ત્રણ કામ, નહીંતર થશે ધનની હાનિ

Magh Purnima: હિંદુ ધર્મમાં માઘ પૂર્ણિમા તિથિ માતા લક્ષ્મીને સમર્પિત છે. આજે છે માઘ મહીનાની પૂર્ણિમા, જે ધાર્મિક દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે અદભૂત સંયોગ બની રહ્યો છે, જેના કારણે માઘ પૂર્ણિમા ખાસ માનવામાં આવે છે. માઘ પૂર્ણિમા પર પુરા વિધિવિધાનથી માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુની ઉપાસના કરવાથી આર્થિક પરેશાનીઓમાંથી રાહત મળે છે. […]

દિવાળી પર દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કેમ નથી થતી? આ છે તેનું કારણ

દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવા માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે. એક વાત વિચારવા મજબૂર કરે છે કે દિવાળી પર માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે, પરંતુ ભગવાન વિષ્ણુની […]

ધનતેરસના દિવસે લક્ષ્મીજીની મૂર્તિ ખરીદતા પહેલા આ બાબતોનું રાખજો ધ્યાન

આપણા ધાર્મિક ગ્રંથોમાં અને પુસ્તકોમાં દરેક પ્રકારની જાણકારી આપવામાં આવી છે, અને જ્યારે પણ વાત કરવામાં આવે માતા લક્ષ્મીની તો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની મૂર્તિ ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સોના-ચાંદીની મૂર્તિ- ધાર્મિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની મૂર્તિઓ […]

અહીં જાણો અક્ષય તૃતીયા પર લક્ષ્મીજીની કૃપા મેળવવા શું કરવું અને શું ન કરવું

હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તારીખે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને તમારી પાસે આખા વર્ષ દરમિયાન ધન અને અનાજનો ભંડાર રહે […]

આ બે દિવસ તુલસીના છોડને જળ ચઢાવવામાં આવે તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ

હિંદુ ધર્મમાં તુલસીને સૌથી પૂજનીય માનવામાં આવે છે.એટલા માટે ઘણા લોકોએ પોતાના ઘરમાં તુલસીનો છોડ પણ લગાવ્યો છે.સવાર-સાંજ નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે, કારણ કે મા તુલસીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.નિયમ પ્રમાણે તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધન આવે છે અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને […]

નવા વર્ષમાં ઘરમાં રાખો આ 4 વસ્તુઓ,વર્ષભર વરસશે દેવી લક્ષ્મીની કૃપા

વર્ષનો છેલ્લો મહિનો શરૂ થઈ ગયો છે.થોડા દિવસો પછી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે.નવા વર્ષમાં દરેક વ્યક્તિની એ ઈચ્છા હોય છે કે કોઈ પણ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે.આવનારું વર્ષ ખુશીઓ લઈને આવે.ઘરમાં પૈસાની કમી ન હોવી જોઈએ.ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે.વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા વર્ષમાં તમે કેટલીક વસ્તુઓ ખરીદીને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી […]

માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે,સવારે ઉઠતાની સાથે જ ન કરો આ ભૂલો

એવું માનવામાં આવે છે કે,જો દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ સારો રહે છે.પરંતુ બીજી તરફ જો દિવસની શરૂઆતમાં જ આવા કેટલાક કામ કરવામાં આવે તો દિવસ ખરાબ થઈ જાય છે અને સાથે જ ધનની દેવી દેવી લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે. ધનની દેવી માતા લક્ષ્મી સરળતાથી કોઈનાથી પ્રસન્ન થતી નથી.વાસ્તુશાસ્ત્ર અનુસાર, […]

લક્ષ્મી અને ગણેશની પૂજા માટે આ જરૂરી વસ્તુઓ ખરીદો

ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.આ દિવસે લક્ષ્મી અને ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ જ કારણ છે કે દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે.જો તમે પણ દિવાળી પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જાણી લો દેવીની પૂજામાં […]

ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદવાનું ન ભૂલતા,માતા લક્ષ્મીની થશે કૃપા

માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી કેટલીક વસ્તુઓ માતા લક્ષ્મીને અતિપ્રિય છે અને તે શુભ ફળ પ્રદાન કરે છે. આ વખતે ધન તેરસનો પર્વ 22 ઓક્ટોબર, શનિવારે ઉજવવામં આવશે. ધનતેરસ પર કોઇપણ વસ્તુ ખરીદી શકાય છે. પરંતુ આ દિવસે એક ખાસ વસ્તુ જરૂર ખરીદવી જોઇએ. જો વાત કરવામાં આવે ધનતેરસ પર બીજી વસ્તુઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code