1. Home
  2. Tag "Lasith malinga"

શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ટી 20 ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી

શ્રીલંકાના પ્રતિભાશાળી બોલર લસિથ મલિંગાએ તેના ફેન્સને ચોંકાવ્યા હવે મલિંગાએ ટી 20 ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી IPLમાં મલિંગાએ 122 મેચમાં 170 વિકેટ ઝડપી છે નવી દિલ્હી: શ્રીલંકાના પ્રતિભાશાળી ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. લસિથ મલિંગાએ ટી 20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. મલિંગાએ આ પહેલા ટેસ્ટ અને વનડે […]

લસિથ મલિંગા ટી-20 ક્રિકેટ ફોર્મેટમાં કરી શકે વાપસી, ટી-20 વિશ્વકપમાં લઇ શકે ભાગ

શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા ટી-20 ક્રિકેટમાં જોવા મળી શકે છે શ્રીલંકાની ક્રિકેટની ટીમ પસંદગી સમિતિના ચેરમેન પ્રમોદ વિક્રમાસિંઘે આપ્યા સંકેત ખુદ લસિથ મલિંગા પણ ટી-20 ફોર્મેટમાં કમબેક કરવા માટે આતુર છે શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા ફરી એક વાર ક્રિકેટમાં કમબેક કરે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. તે હવે આગામી T20 વિશ્વકપ માટે શ્રીલંકાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code