ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનાર સામે કાયદો લાવીશું : નીતિન પટેલ
અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદના બનાવો અટકાવવા માટે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી સરકારે કાયદો બનાવ્યો છે. હવે દેશના ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવો કાયદો લાવવાની વિચારણાઓ ચાલી રહી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, લવ જેહાદનો કાયદો લાવવા અંગે વિચારણા ચાલુ છે. વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનાર સામે […]


