ફેશન જગતમાં હવે એકથી બે લેયર્સનો વઘતો ટ્રેન્ડ, પાતળા લોકોએ આ પ્રકારના કપડા આપે છે શાનદાર લૂક
લેયર્સ વાંચીને જ આમ તો ખ્યાલ આવી જાય કે લેયપ્સ એટલું શપં, લેયર્સ કે જેના એકથી વધુ પડ હોય તેને લેયર્સ કહીએ છીએ, આજકાલ હવે કપડા પણ લેયર્સમાં જોવા મળે છે, ઘણા કપડા તમે જોયા હશે કે એક લોંગ લેયર્સ હોય તો તેના ઉપય શઓર્ટ લેયર્સ આમ બે લેયર્સમાં ટોપ, ગાઉન કે સાદા ડ્રેસ […]