1. Home
  2. Tag "LED light"

દેવભૂમિ દ્વારકાઃ રૂક્ષ્મણી મંદિરના શિખર ઉપર પ્રથમવાર એલઈડી લાઈટવાળી ધજા ફરકાવાઈ

અમદાવાદઃ શહેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા રૂક્ષ્મણી મંદિરના શિખર ઉપર એક ભક્ત દ્વારા એલઈડી લાઈટવાળી ધજા ચડાવી હતી. દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરે દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દ્વારકાધિશના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ મંદિરની નજીક જ આવેલા રૂક્ષ્મણી મંદિરે પણ દર્શન કરવા જાય છે. તેમજ ભક્તો મંદિરે ધજા […]

ભારત-પાક. સરહદ પર કચ્છના સિરક્રિક વિસ્તારમાં સોડિયમ બલ્બ હટાવીને LED લાઈટ લગાવાશે

ભૂજઃ ભારત અને પાકિસ્તાન બોર્ડરની ગુજરાત સરહદ પર લાગેલી સોડિયમ લાઇટોની રોશની હવે આવતા વર્ષે એલ.ઇ.ડી. લાઇટની ચાંદી જેવી રોશની જગમગતી દેખાશે. રાજસ્થાન પછી હવે ગુજરાતના કચ્છ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાન સરહદ પર લાગેલી સોડિયમ લાઇટને હટાવીને એલ.ઇ.ડી. લાઇટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એલઈડી લાઈટથી વીજળીમાં પણ બચત થશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં 2017-18માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code