દિલ્હીમાં મહિલા સન્માન યોજના મામલે એલજી દ્વારા તપાસના કરાયા આદેશ
નવી દિલ્હીઃ દિલ્હીમાં મહિલા સન્માન યોજનાનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એલજી સચિવાલયે મહિલા સન્માન યોજનાની તપાસના આદેશ આપ્યા છે. એલજી સચિવાલયે દિલ્હીના મુખ્ય સચિવને સૂચના આપી છે. ડિવિઝનલ કમિશનરને તપાસ કરવા જણાવાયું છે. સચિવાલયે પોલીસ કમિશનરને લાભ આપવાની આડમાં ડેટાની ગોપનીયતાનો ભંગ કરનારાઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે. અગાઉ, મહિલા […]