જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક સિંહએ યુવાનને ફાડી ખાધો
અમરેલી, 27 મે, 2026 : A lion tore apart a young man જિલ્લાના જાફરાબાદના ભાકોદર ગામ નજીક આવેલી બાવળની ઝાડીઓમાંથી એક યુવાનનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવાન પર સિંહે હુમલો કરી તેને ફાડી ખાધો હોવાની આશંકા વનવિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ બનાવની વિગત એવી […]


