1. Home
  2. Tag "local self-government"

સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીની કામગીરીમાં જોડોનારા કર્મચારીઓને અપાઈ તાલીમ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ વધારે તેજ બનાવવામાં આવી છે. દરમિયાન ચૂંટણીની કામગીરીમાં જોડાનારા સરકારી કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી. કર્મચારીઓને બેલેટ પેપર તેમજ કંટ્રોલ યુનિટ અંગેની માહિતી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીની કામગીરીમાં જોડાનારા કર્મચારીઓને મતદાનના દિવસે કોઈ ટેકનીકલ ખામી સર્જાય ત્યારે શું કરવું તે અંગે પણ તાલીમ આપવામાં […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ભાજપના 20 સ્ટાર પ્રચારકો ચૂંટણીસભાઓ ગજવશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. તેમજ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. અમદાવાદ સહિત છ શહેરી વિસ્તારોમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે ભાજપ દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ કેન્દ્રીય […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. આ ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેની ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. અરજીમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંક્યો છે. હાઈકોર્ટમાં અરજી કરનારા અરજદારે જણાવ્યું હતું કે, આરટીઆઈના જવાબમાં રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ 47400 મતદાન મથક ઉપર 2.80 લાખ કર્મચારીઓને સોંપાશે જવાબદારી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં લગભગ 47 હજારથી વધારે મતદાન મથકો ઉપર 2.80 લાખ જેટલા કર્મચારીઓને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવશે. એટલું જ નહીં કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી સરકારી ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવશે. ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ, ‘આપ’ ઉમેદવારોને ઉતારશે મેદાનમાં

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારશે. જે માટે આપ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય ત્રીજી કોઈ પાર્ટીને ભૂતકાળની ચૂંટણીમાં મોટી સફળતા મળી નથી. ત્યારે આમ આદમી પાર્ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code