અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા 11મી જુને યોજાશે
બેન્ડવાજા સાથે શોભાયાત્રા સ્વરૂપે નદીમાંથી જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાશે, જળયાત્રા બાદ ભગવાન જગદીશ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સરસપુર મામાના ઘરે જશે, ભગવાનની ત્રણેય રથોને રંગરોગાન કરાયા અમદાવાદઃ શહેરમાં ઐતિહાસિક ગણાતી અને પરંપરાગત નીકળતી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી […]