સુરેન્દ્રનગર જિલ્લામાં ખુબ જ નીચી ઉંચાઇએ હેલિકોપ્ટર ઉડતું જોતા લોકોમાં કૂતુહલ સર્જાયું
સુરેન્દ્રનગર : જિલ્લામાં આજે એક હેલિકોપ્ટરએ નીચી ઉંચાઈએ ઉડતું જોતા લોકોમાં કૂતુહલ સર્જાયુ હતુ. અને આકાશમાં હેલિકોપ્ટરને નિહાળવા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. આકાશમાં હેલિકોપ્ટરના ચક્કરથી લોકોમાં થોડો ગભરાટ પણ ફેલાયો હતો. જિલ્લાના તંત્રએ આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હેલિકોપ્ટર દ્વારા ઝાલાવાડની જમીનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેર અને […]