લખનઉ અને મુંબઈમાં રૂ. 5.88 કરોડથી વધુની કિંમતનું 11 કિલો સોનું જપ્ત
DRIએ સોનાની દાણચોરીના પ્રયાસોને બનાવ્યા નિષ્ફળ લખનઉ અને મુંબઈમાંથી જપ્ત કર્યું સોનું રૂ. 5.88 કરોડથી વધુની કિંમતનું 11 કિલો સોનું જપ્ત મુંબઈ:ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગયા અઠવાડિયે લખનઉ અને મુંબઈમાં સતત બે જપ્તીથી હવાઈ માર્ગ દ્વારા સંગઠિત સોનાની દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે,જેમાં સોનાને છુપાવવાની સામાન્ય પદ્ધતિ હતી. ચોક્કસ ગુપ્ત માહિતી પછી, […]


