અમદાવાદની સિવિલ હોસ્પિટલની ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંકે 451 શિશુઓને આપ્યું નવજીવન
અમદાવાદ, 9 મે 2026: ‘Maa Vatsalya’ Milk Bank gave new life to 451 babies મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. મધર્સ ડે ના પવિત્ર અવસરે, અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંક’ માતૃત્વની કરુણા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ […]


