રાહુલ ગાંધી રોજના 24 કિમી કાપવાનો આગ્રહ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. તેમજ અત્યાર સુધીમાં યાત્રાને લોકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. દરમિયાન રાહુલ ગાંધીનો ઓક વીડિયો જાહેર થયો છે. જેમાં રાહુલ ગાંધી રોજના 24 કિ.મી. કાપવાનો આગ્રહ કરતા જોવા મળ્યાં હતા. કોંગ્રેસના સિનિયર […]


