આર પ્રજ્ઞાનંધાએ નોર્વે ચેસમાં વિશ્વના નંબર 1 મેગ્રસ કાર્લસનને બીજી વખત હરાવીને ઇતિહાસ રચ્યો
નવી દિલ્હી, 03 જૂન 2026: R Praggnanandha નોર્વે ચેસ 2026 ના આઠમા રાઉન્ડમાં, આર. પ્રજ્ઞાનંધાએ ફરી એકવાર વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે જોરદાર પ્રદર્શન કર્યું. 20 વર્ષીય ચેન્નઈ ગ્રાન્ડમાસ્ટરે 3 જૂને ફરીથી કાર્લસનને હરાવીને ઇતિહાસ રચ્યો. પ્રજ્ઞાનંધાએ આ જ ટુર્નામેન્ટના રાઉન્ડ 3 માં નોર્વેના કાર્લસનને પણ હરાવ્યો હતો. 19 વર્ષમાં આ પહેલી વાર બન્યું છે […]


