1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રમાં હવે દુષ્કર્મ આચરનારને મળશે મોતની સજા, કેબિનેટે શક્તિ એક્ટને આપી મંજૂરી

સમાજમાં કિશોરીઓ-મહિલા સાથે થતા શારીરિક અત્યાચારને જોતા મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં મહારાષ્ટ્ર સરકાર લાવી રહી છે શક્તિ એક્ટ, જેમાં દુષ્કર્મ કરનારને થશે મૃત્યુદંડની સજા કેબિનટ તરફથી આ બિલને મળી મંજૂરી હવે ટૂંક સમયમાં વિધાનસભામાં બિલ રજૂ કરાશે મુંબઇ: સમાજમાં કિશોરીઓ અને મહિલા સાથે વધી રહેલી શારીરિક શોષણ અને અત્યાચારની ઘટનાઓને જોતા મહારાષ્ટ્રની ઉદ્વવ સરકાર એક્શનમાં આવી […]

મહારાષ્ટ્રમાં માસ્કની કિંમત પર નહી ચાલે વેચાણકર્તાઓની મનમાની, કિંમત થઈ નક્કી

મહારાષ્ટ્રમાં માસ્કની કિંમત નક્કી વેચાણકર્તાઓ નહી લઈ શકે મનફાવે તેમ રૂપિયા મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીએ કરી જાણ અમદાવાદ: કોરોના મહામારીમાં માસ્કનું ખુબજ મહત્વ છે જેને લઇને વેચાણકર્તા આડેધડ ગ્રાહકો પાસે રૂપિયા લઈ રહ્યા છે. આ મહામારીમાં માસ્ક દરેકની પ્રાથમિક જરૂરિયાત બની ચૂકી છે, ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રભાવ વધુ છે જેથી માસ્કની જરૂરિયાત પણ વધી છે. મહારાષ્ટ્રમાં આરોગ્યમંત્રી […]

ભીમા કોરેગાંવ હિંસાનો મામલો: સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો પલટયો, આરોપીઓને રાહત નહીં

ભીમા કોરેગાંવ મામલામાં સુપ્રીમ કોર્ટે બુધવારે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પલટયો છે. આ ચુકાદા દ્વારા મહારાષ્ટ્ર સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભીમા કોરેગાંવ મામલામાં પાંચ આરોપી સામાજિક કાર્યકર્તાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા માટે વધારે સમય આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નિર્ધારીત દિવસોમાં ચાર્જશીટ દાખલ નહીં કરવા પર ભીમા કોરેગાંવ હિંસાના […]

ઈવીએમ સાથે હોય, તો અમેરિકામાં પણ ખિલી શકે છે કમળ: શિવસેના

શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ અને તેમની પાર્ટી ભાજપ પર આકરા નિશાન સાધવામાં આવ્યા છે. સોમવારે પ્રકાશિત થયેલા સામનાના તંત્રલેખમાં મહારાષ્ટ્રના રાજકારણથી લઈન કેન્દ્રની રાજનીતિ સુધીના મામલા પર અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે. શિવસેનાએ સરકાર પાડનારી સંસ્કૃતિ પર પણ હુમલો કર્યો છે અને સવાલ કર્યો છે કે ભાજપની આ ભાષા વધુ ક્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code