1. Home
  2. Tag "major disaster"

અંદામાન સમુદ્રમાં મોટી દુર્ઘટના: શરણાર્થીઓ ભરેલી બોટ પલટી, 250થી વધુ લોકો લાપતા

ઢાકા, 15 એપ્રિલ 2026: અંદામાન સમુદ્રમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને લઈ જતી એક બોટ પલટી જવાની કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે બોટમાં સવાર આશરે 250 જેટલા લોકો લાપતા છે, જેમના જીવિત હોવાની શક્યતા નહિવત જણાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચ આયુક્તના […]

બિહાર: ડુમરાઓ રેલવે સ્ટેશન પાસે પટના-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના સામાન્ય કોચમાં આગ લાગી હતી, મોટી દૂર્ઘટના ટળી

પટનાથી બાંદ્રા જતી પટના-બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની જનરલ બોગીના નીચેના ભાગમાં આગ લાગી હતી. ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું. મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. લગભગ ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. તે દાનાપુર-દીનદયાળ ઉપાધ્યાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code