1. Home
  2. Tag "making"

કાફે જેવી કોલ્ડ કોફી ઘરે જ બનાવતા શીખો, નોંધી લો રેસીપી

એક કપ કોલ્ડ કોફી કાળઝાળ ગરમીમાં રાહતનો અહેસાસ કરાવે છે. ઘણીવાર લોકો કોલ્ડ કોફી માટે કાફેમાં જવાનું પસંદ કરે છે. કાફેમાં મળતી કોફી મોંઘી હોય છે અને તમે તેને વારંવાર પી શકતા નથી. પણ આ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમે ઘરે સારી કોલ્ડ કોફી બનાવી શકો છો. તો ચાલો જાણીએ કોલ્ડ કોફી બનાવવાની […]

અનેક લોકો ચા બનાવવામાં ભૂલ કરતા હોવાથી તેનો યોગ્ય ટેસ્ટ આવતો નથી, જાણો ચા બનાવવાની રીત

ભારતમાં મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ થાય છે, એટલું જ નહીં દિવસમાં અનેક વખત લોકો ચા પીવાનું પસંદ કરે છે. ભારતીયોને પણ ચા પીવા માટે બહાનું જોઈએ છે. ઓફિસમાં ઘણું કામ હોવા છતાં પણ લોકો ચા પીવા માટે સમય કાઢે છે. આમ ચા પ્રત્યેનો પ્રેમ બીજા બધા કરતા અલગ છે.પરંતુ દરરોજ એક પરફેક્ટ ચા […]

બજાર જેવી ચીલી ફ્લેક્સ ઘરે બનાવવા માટે આ કિચન ટિપ્સ અનુસરો

મેકરોની કે પાસ્તા બનાવવાની વાત હોય કે પછી પિઝાનો સ્વાદ વધારવો, ઘરની મહિલાઓ દરેક વસ્તુ બનાવવા માટે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરવાનું ભૂલતી નથી. ચીલી ફ્લેક્સ ખાદ્ય પદાર્થોમાં જબરદસ્ત સ્વાદ અને મસાલેદારતા ઉમેરે છે. પણ બજારમાંથી ખરીદેલ ચીલી ફ્લેક્સ સામાન્ય રીતે મોંઘા હોય છે અને તેમાં પ્રિઝર્વેટિવ્સ ભરપૂર હોય છે. તમે સરળતાથી ઘરે જ બજાર જેવી […]

મકરસંક્રાંતિના પર્વ માટે સીંગદાણાની ચિક્કી બનાવતા શિખો

મકરસંક્રાંતિનો તહેવાર ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ દિવસે, લોકો ફક્ત સૂર્યને પ્રાર્થના જ કરતા નથી, પરંતુ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓનો પણ આનંદ માણે છે. આ સ્વાદિષ્ટ વાનગીઓમાંની એક છે સિંગદાણાની ચિક્કી, જે ખાસ કરીને મકરસંક્રાંતિ દરમિયાન બનાવવામાં આવે છે. આ માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી પણ શિયાળામાં શરીરને ગરમી પણ આપે […]

મસાલા ઓટ્સ બનાવતી વખતે મિક્ષ કરો આ ખાસ મસાલો, લોકો આંગળીઓ ચાટતા રહેશે

મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં ઓટ્સનું સેવન કરે છે. તે ટેસ્ટી હોવા સાથે હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં આ ખાસ મસાલાનો ઉપયોગ કરી શકો છો. ઓટ્સને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મસાલાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી સ્વાદ બેગણો થઈ જશે. મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં ઓટ્સ ખાવાનું પસંદ કરે છે. ઓટ્સ ખાવામાં સ્વાદિષ્ટ હોવા […]

સ્માર્ટફોન હાથને કરી રહ્યો છે બીમાર, ખબર જાણીને તમે પણ ઓછો કરી દેશો ફોનનો વપરાશ

સ્માર્ટફોન આજે દરેકની જરૂરત બની ગયો છે. સ્માર્ટફોન વગર કઈ પણ કામ કરવું વગભગ અસંભવ થઈ ગયુ છે. લોકોની જીદગીમાં સ્માર્ટફોનનો વપરાશ એટલો વધી ગયો છે કે તેઓ રાતે પણ તેને જોડે લઈને ઉંઘે છે. એવામાં ડિવાઈસનું લોકો પર ખુબ ખરાબ અસર જોવા મળે છે. • સ્માર્ટફોન હાથને કરી રહ્યો છે બીમાર રિપોર્ટ્સ મુજબ, સ્માર્ટફોનને […]

કિચન ટિપ્સઃ- દાળ,કઠોર કે શાકભાજીને બોઈલ્ડ કરવા માટે જાણો આ સરળ ટ્રિક અને ટિપ્સ

રાઈસ ઓસાવતા વખતે 2 ચમચી તેલ નાખવું પાસ્તા કે સ્પેગેટિ બાફતી વખતે મીઠું અને તેલ નાખવું   કિચન એક એવીવી જગ્યા છે કે જ્યા અવનવી વાનગીઓ બનતી હોય છે, જો કે વાનગી કે ડિશ બનાવતા પહેલા તેની ખાસ તૈયારીઓ કરવી પડતી હોય છે, જેમાં જુદ-જુદી ખાદ્ય વસ્તુને બાફવાની હોય કે ઓસાવાની હોય વગેરેનો સમાવેશ થાય […]

ઓલપાડમાં ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખીને નકલી રેમડેસિવિર બનાવવાની ફેકટરી પકડાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ કેટલાક લોકો કોરોનાના દર્દીઓ માટે નકલી ઈન્જેક્શનો વેચીને કમાણી કરી રહ્યા છે. આવા તત્વોને પકડવા માટે પોલીસ સક્રિય બની છે. સુરતના ઓલપાડ વિસ્તારમાંથી નકલી દવાની ફેક્ટરી મળી આવી છે આ ફેક્ટરીમાં ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખીને રેમડેસિવિર બનાવતા હતા. કોરોનાના કપરા કાળનો લાભ લેવા માટેની ગેંગો પણ સક્રિય થઈ ગઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code