1. Home
  2. Tag "malad"

નવાવર્ષની ઉજવણી વચ્ચે શિમલામાં બોમ્બ હોવાની ઘમકીઃપોલીસે તાત્કાલિક રિજ અને મલાડ રોડ વિસ્તાર ખાલી કરાવ્યો

શિમલામાં બોબ્મબ હોવાની ઘમકી પોલીસે રિઝ અને માલ રોડ તાત્કાલિક ખાલી કરાવો પડ્યો   શિમલાઃ- સમગ્ર દેશભરમાં કોરોનાને કારણે નવા વર્ષની ઉજવણી ધામઘૂમથી કરવામાં આવી નહોતી જો કે ઠેર ઠેરથી પ્રવાસીઓ રજાઓ ગાળવા અનેક સ્થળો પહોંચ્યા હતા જેમાં શિમલા પ્રવાસીઓનું મન પસંદીદદા સ્થળ રહોવાથી અહી યાત્રીઓની સંખ્યા વધી હતી,ત્યારે નવા વર્ષની શરૂઆતના કલાકો પહેલા શુક્રવારે […]

મુંબઈના મલાડમાં મકાન ધરાશાયીઃ 11ના મોતની આશંકા

8થી વધારે લોકો થયા ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા આસપાસના મકાનોને થઈ ભારે અસર મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યાં અહેવાલ છે. દરમિયાન મુંબઈના મલાડ પશ્ચિમ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું. આ મકાનમાં ઓછામાં ઓછા 11 વ્યક્તિઓના મોત થયાની આશંકા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code