માલદિવના પૂર્વ રાષ્ટ્રપતિને ભ્રષ્ટાચાર મામલે કોર્ટએ 11 ર્ષની સજા ફટકારી
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિને કોર્ટે સજા ફટકારી ભષ્ટ્રાચાર મામલે 11 વર્ષ જેલની સજા દિલ્હીઃ- વિકતેલા દિવસને રવિવારના રોજ માલદિવની કોર્ટ પૂર્વ રાષ્ટ્રપતિ સામે ભર્ષ્ટાતાર મામલે ચૂકાદા ઓપ્યો છે.માલદીવની એક કોર્ટે રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને 11 વર્ષની જેલની સજા ફટકારી છે. યામીન ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના દોષિત ઠર્યા છે. કોર્ટે યામીનને આરોપો માટે દોષિત ઠેરવ્યા અને […]


