1. Home
  2. Tag "MAMATA BENERJEE"

શારદા ચિટ ફંડ કેસની તપાસ કોર્ટના મોનિટરિંગમાં નહીં, સુપ્રીમ કોર્ટને ફગાવી અરજી

શારદા ચિટ ફંડ મામલે કોર્ટમાં માગણી કરવામાં આવી હતી કે કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને મોનિટર કરવા માટે એક કમિટી બનાવવામાં આવે. કોર્ટે રોકાણકારોની આના સંદર્ભેની અરજીને નામંજૂર કરી છે. પશ્ચિમ બંગાળના બહુચર્ચિત શારદા ચિટ ફંડ ગોટાળાની સાથે જોડાયેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. આ અરજી શારદા ચિટ ફંડમાં નાણાં […]