1. Home
  2. Tag "Mandvi"

સુરતના માંડવીમાં પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતી મહિલાની અટકાયત

સુરતઃ ગુજરાતમાં પીએમઓથી લઈને સીએમઓની ફેક ઓળખ આપીને રૂઆબ જમાવતા શખસો પકડાયા છે. કેટલાક લોકો અધિકારી હોવાની ફેક ઓળખ આપીને છેતરપિંડી પણ કરતા હોય છે. આવો જ એક કેસ સુરતના માંડવી ખાતે પકડાયો છે. એક મહિલાએ પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને 22 લાખની છેતરપિંડી કરતા તેણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સુરતના […]

કચ્છના માંડવીના બીચ પર નહાવા ગયેલા 4 કિશોર ડૂબ્યા, બેના મોત, એક લાપત્તા, એકને બચાવી લેવાયો

ભૂજઃ કચ્છના માંડવીના રમણીય બીચ પર દરિયાઈ મોજ માણવા માટે રોજબરોજ અનેક લોકો આવે છે.દરમિયાન રવિવારની રજા હોય મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. ત્યારે બપોરના સમયે ઉછળતા મોજામાં ચાર કિશોરો નહાવા પડ્યા હતા. ત્યારે દરિયાઈ મોજા ચાર કિશોરોને ખેંચી જતા તે ડૂબવા લાગ્યા હતા, તેથી બુમાબુમ થતાં સ્થાનિક લોકોએ કિશોરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં […]

સુરતના માંડવીનો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચતા, ડેમના 6 દરવાજા ખોલાયાં

સુરતઃ જિલ્લાના ભારે વરસાદને લીધે માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ડેમની કુલ સપાટી 115.80 મીટર છે. ડેમની આમલી સપાટી હાલ ભયજનક સપાટીની નજીક 111.40 મીટરે પહોંચી ગઈ છે. જેથી વહીવટી તંત્ર દ્વારા 23 ગામોને એલર્ટ કરાયાં છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી ભારે વરસાદ પડ્યો હતો, હજુપણ આકાશમાં ઘટાટોપ વાદળો […]

કચ્છમાં અશ્વદોડની સ્પર્ધામાં અશ્વ વીજળીના થાંભલા સાથે અથડાતાં ઘોડેસવારનું મોત

ભૂજઃ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલાં ગુંદીયાળી અને ત્રગડી ગામ વચ્ચેની સીમમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. સુલતાંનસા પીરના મેળામાં અશ્વદોડનું આયોજન કરાયું હતું.  દરમિયાન ધૂળની ડમરીઓને કારણે એક ઘોડેસવાર આગળનું જોઈ શક્યો ન હતો અને તેનો ઘોડો રસ્તાની બાજુમાં ઉતરી ગયો હતો. આ દરમિયાન વીજ થાંભલા સાથે અથડાવાને કારણે યુવક જોરથી હવામાં ઉછળી નીચે […]

માંડવીમાં બની 207 ફુટ્સની લાકડાંની ક્રુઝ , દુબઈના શાહી પરિવારે આપ્યો હતો ઓર્ડર

ભૂજઃ માંડવીના દરિયાકિનારે એક લાકડાની બોટ 207 ફૂટની ક્રુઝ,  A380 એરબસ સાથે તૈયાર થઈને ઉભી છે. આ બોટ કદાચ અત્યાર સુધી બનાવવામાં આવેલી તમામ બોટમાં સૌથી લાંબી છે. માંડવીમાં છેલ્લા 400 વર્ષથી હાથથી વહાણ તૈયાર કરવામાં આવે છે અને માંડવીમાં તૈયાર કરવામાં આવેલા વહાણના વખાણ પણ થતા હોય છે. અને હવે આ જ માંડવીમાં સૌથી […]

કચ્છના માંડવીમાં મહારાણા પ્રતાપની 61 ફુટ ઉંચી પ્રતિમા મુકાશે

ભૂજઃ છેલ્લા એક દાયકા દરમિયાન કચ્છના પ્રવાસન ક્ષેત્રનો સારોએવો વિકાસ થયો છે. કચ્છના ઘોરડા ખાતે આવેલા સફેદ રણ વિસ્તારને નિહાળવા દેશ-વિદેશથી અનેક લોકો આવે છે. ઘોળાવીરોને પણ વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન મળ્યું છે. ઉપરાંત કચ્છના દરિયા કાંઠાનો પણ પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. કચ્છના પ્રવાસન સ્થળોમાં એક પીંછુ ઉમેરવા માંડવી નગરપાલીકા દ્વારા માંડવીમાં […]

કચ્છના માંડવીના બિદડા પાસે પોલીસ બંદોબસ્ત સાથે નર્મદા કેનાલનું કામ ચાલુ કરાયું

ભુજ  :  કચ્છમાં નર્મદા નહેરનાં માંડવી તાલુકામાં અટકેલા કામને આગળ ધપાવવા આખરે નર્મદા નિગમે બળપ્રયોગ કરીને પોલીસ બંદોબસ્ત સાથે માટીકામ શરૂ કરાવવાની ફરજ પડી હતી. નર્મદા નિગમે ખેડુતો પાસેતી જમીન સંપાદન કરીને ખડુતોને વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હોવા છતા કેટલાક ખેડુતો કેનાલનું કામ શરૂ થવા દેતા નહતા. એટલે નિગમે પોલીસની મદદ લઈને કામ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code