પડ્યા ને માથે પાટુ! ગીરમાં કેસરના આંબામાં ફ્લાવરિંગ બાદ હવે મઘિયા નામનો રોગ આવી ગયો
આંબામા ફલાવરિંગ બાદ મધિયા નામનો રોગ આવ્યો ઈયળ અને મધિયાને લઈ કેસર કેરીના પાકને ભારે નુકશાન ખેડુતોને પડ્યા પર પાટું જેવી પરીસ્થિતિ ગીર-સોમનાથ: ખેડૂતની સ્થિતિ ઘણીવાર એવી થતી હોય છે જેમાં તેને પડ્યાને માથે પાટુ જેવી સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. કુદરતી આફતોથી રાહત મળે તો નવી સમસ્યા સર્જાઈ જતી હોય છે ત્યારે ગીરમાં […]