મણિપુરમાં ફરી હિંસા ભડકી,ટોળાએ 15 ઘરોને આગ ચાંપી,એક યુવકને મારી ગોળી
ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ટોળાએ 15 ઘરોને આગ લગાડી અને વિનાશ સર્જ્યો હતો. હિંસા દરમિયાન એક 45 વર્ષીય વ્યક્તિને ગોળી વાગી હતી. તેની જાંઘ પર ગોળીનો ઘા છે. તેને તાત્કાલિક RIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ યુવકની હાલત ખતરાની બહાર છે. આ ઘટના શનિવારે સાંજે લંગોલ ખેલ […]


