1. Home
  2. Tag "Manoj Pandey"

કાશ્મીરમાં બનશે મહારાષ્ટ્ર ભવન, કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદનાર પહેલું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરી છે. આ જમીન મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે લેવામાં આવી છે. તેની સાથે જ મહારાષ્ટ્ર દેસનું એવું પહેલું રાજ્ય બની ગયું છે, જેણે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યભવન બનાવવા માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી આ જમીન શ્રીનગરના બહારી વિસ્તાર બડગામમાં ખરીદવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ નિર્ણયને મંજૂરી […]

Lok sabha elections 2024: કુમાર વિશ્વાસ અને નુપૂર શર્મા લડશે યુપીથી ચૂંટણી, વીઆઈપી બેઠક પરથી ભાજપ ટિકિટ આપે તેવી શક્યતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણાના કાઉન્ટડાઉન વચ્ચે તમામ રાજકીય પક્ષોએ કમર કસવાનું શરૂ કર્યં છે. ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર દરમિયાન સંયમ રાખવાની સલાહ આપી રહ્યું છે. ત્યારે અહેવાલ છે કે ભાજપ રાયબરેલી બેઠક પર કોઈ બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. રાયબરેલીથી ભાજપના ઉમેદવાર તરીકે જે કેટલાક નામો ચર્ચામાં છે, […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઝટકો, વિધાનસભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે આજે વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના વિશ્વાસુ, પક્ષના નેતા અને વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ રાજીનામું આપીને પક્ષમાં ચાલી રહેલી આંતરકલહ અને નારાજગી સ્પષ્ટ કરી દીધી છે. મનોજ પાંડે છેલ્લા […]

ભારતીય સેના પ્રમુખ મનોજ પાંડે ઇજિપ્તની મુલાકાતે લેશે

નવી દિલ્હીઃ ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જનરલ મનોજ પાંડે 16 થી 17 મે 2023 દરમિયાન ઇજિપ્તની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, આર્મી ચીફ યજમાન દેશના વરિષ્ઠ સૈન્ય નેતૃત્વને મળશે, જ્યાં તેઓ ભારત-ઇજિપ્ત સંરક્ષણ સંબંધોને આગળ લઈ જવાના માર્ગો પર ચર્ચા કરશે. તેઓ ઇજિપ્તની સશસ્ત્ર દળોની વિવિધ સંસ્થાઓની પણ મુલાકાત લેશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર […]

ભારતીય સેનાના વડા તરીકે મનોજ પાંડેએ કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ જનરલ એમ.એમ. નરવણેની નિવૃત્તિ પછી જનરલ મનોજ પાંડેએ સેનાના 29માં વડા તરીકે કાર્યભાર સંભાળ્યો. આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે ફરજ બજાવતા જનરલ પાંડે ફોર્સના એન્જિનિયર કોર્પ્સમાંથી આર્મી ચીફ બનનાર પ્રથમ અધિકારી બન્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર 1 ફેબ્રુઆરીએ આર્મીના વાઇસ ચીફ બનતા પહેલા તેઓ સેનાના પૂર્વી કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ કમાન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code