હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદી, ભાવનગર જિલ્લામાં અનેક કારખાનાને તાળાં લાગ્યા
હીરા ઉદ્યોગમાં મંદી હતી ત્યાંજ ડ્રમ્પના ટેફિફને લીધે અનેકની રોજગારી છીનવી, રત્ન કલાકારો હવે હીરાનો વ્યવસાય છોડીને અન્ય કામની તલાશમાં લાગ્યા, મહુવામાં 150 હીરાના કારખાનાને તાળાં લાગ્યા ભાવનગર: શહેર અને જિલ્લામાં અનેક લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયો છે. સુરત બાદ ભાવનગર જિલ્લો હીરા ઉદ્યોગમાં દ્વિતિય સ્થાન પર છે. જિલ્લામાં ગામેગામ […]