1. Home
  2. Tag "many vacancies"

ગુજરાત સરકારની કચેરીઓમાં જુનમાં સૌથી વધુ કર્મચારીઓ નિવૃત થતાં અનેક જગ્યાઓ ખાલી પડી

ગાંધીનગરઃ  ગુજરાત સરકારમાં સચિવાયથી લઈને તાલુકા અને જિલ્લાઓની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. સરકાર દર વર્ષે કોન્ટ્રાક્ટથી કે કરાર આધારિત કર્મચારીઓની સેવા લઈને કાયમી ભરતી કરવામાં આવતી નથી. એટલે કર્મચારીઓની ખાલી જગ્યાઓ વધતી જાય છે. આ વર્ષે જુન મહિનામાં સૌથી વધુ કર્માચારીઓ વય મર્યાદાને કારણે  નિવૃત થયા છે. જેના કારણે વહિવટી તંત્રને અસર […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કમિશનર સહિત અનેક મહત્વની જગ્યાઓ ખાલી, શહેરનો રૂંધાતો વિકાસ

ભાવનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં ઘણા સમયથી કમિશ્નર સહિત અનેક જગ્યાઓ ખાલી છે, જેને લીધે શહેરના વિકાસ પર અસર પડી રહી છે. મ્યુનિ.ના મોટાભાગના અધિકારીઓ ડબલ જવાબદારી સંભાળી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના મુખ્ય અધિકારી એવા કમિશનરની જગ્યા જ છેલ્લા છ મહિનાથી ખાલી હોવા છતાં સ્થાનિક નેતાગીરીએ કોઈ રજુઆત કરવાની ફુરસદ પણ લીધી નથી. રાજ્યના શિક્ષણ મંત્રી અને […]

કચ્છમાં ઘેટા ઊન વિકાસ નિગમમાં અનેક જગ્યાઓ ખાલી, પશુપાલકોનું કોઈ સાંભળતું નથી

ભુજઃ  કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત ગુજરાત ઘેટા-ઊન વિકાસ નિગમની કચેરીમાં  ખાલી પડેલી જગ્યાઓના કારણે આ નિગમનો જાણે સંકેલો કરવાની તૈયારી હોવાની દહેશત કચ્છના માલધારીઓએ વ્યક્ત કરી હતી. છ લાખ ઘેટા-બકરાની વસતી ધરાવતા.કચ્છના ઘેટાપાલક માલધારીઓએ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી. કચ્છમાં ઘેટા-ઊન વિકાસ નિગમ દ્વારા ઘેટાંઓને પ્રાથમિક સારવાર તથા […]

ગુજરાતના વન વિભાગમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી, ઈન્ચાર્જથી ચાલતો વહિવટ

અમદાવાદઃ રાજ્યમાં વન વિભાગમાં ક્લાસ વન અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. વન વિભાગના તાબા હેઠળ નક્કી કરવામાં આવેલી 77 નાયબ વન સંરક્ષકની જગ્યાઓ અને આઇએફએસ કેડરની 28 જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ પર વન સેવાના નાયબ વન સંરક્ષક ચાર્જમાં છે. માત્ર ચાર નાયબ વન સંરક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યાં છે. તે પૈકી આગામી બે મહિનામાં બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code