1. Home
  2. Tag "‘Mari Mati Maro Desh’ campaign"

‘મારી માટી મારો દેશ’ અભિયાન, 14 લાખથી વધુ લોકો જોડાયા, 9.5 લાખ લોકોએ સેલ્ફી અપલોડ કરી

ગાંધીનગરઃ  આઝાદીના અમૃત મહોત્સવના સમાપનના ભાગરૂપે તેમજ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા 9 ઓગસ્ટના રોજ શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’માં આજ દિન સુધી 14,73, 742થી વધુ રાષ્ટ્રભક્તો સહભાગી બન્યા હતા તેમજ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી. પાંચ દિવસમાં 9.5 લાખથી વધુ લોકોએ પંચપ્રણની પ્રતિજ્ઞા લઈને પોતાની સેલ્ફી અપલોડ કરી […]

ગુજરાતમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનને વ્યાપક પ્રતિસાદ : 6 લાખ વધુ લોકો સહભાગી બન્યા

ગાંધીનગરઃ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’નો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જેને રાજ્યમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. અભિયાનના બે દિવસમાં રાજ્યના 5,501 ગામોમાં મહાનુભાવો/પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનના પાંચ થીમ આધારીત કાર્યક્રમોની ઊજવણી કરવામાં આવી છે. બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code