આજથી મીનારક કમુરતા પુર્ણ થતાં હવે ગુજરાતભરમાં લગ્નોના ઢોલ ઢબુકશે
એપ્રિલ-મેમાં લગ્ન માટે 24 મુહૂર્ત સર્વશ્રેષ્ઠ 30 એપ્રિલના દિવસે અખાત્રીજનું લગ્નો માટે વણજોયું મુહૂર્ત અમદાવાદમાં પાર્ટી પ્લોટ્સ, મેરેજહોલ, રસોઈયા વગેરે બુક થઈ ગયા અમદાવાદઃ આજે મિનારક કમુરતા પૂર્ણ થતાં હવે દોઢ મહિનો લગ્નગાળાની સીઝન ચાલશે, એપ્રિલ અને મેમાં લગ્નો માટે 24 મુહૂર્ત સર્વશ્રેષ્ઠ હોવાનું કર્મકાંડી ડિતો કહી રહ્યા છે. જેમાં 30મી એપ્રિલ અખાત્રિજ એ શુભ […]