આ દિવસે ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ થશે,તારીખ થઈ જાહેર
ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાશે શાનદાર મેચ 10 સપ્ટેમ્બરે યોજાશે ભારત અને પાકિસ્તાનની મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે મેચ મુંબઈ: ભારતીય ટીમ નેપાળને હરાવીને સુપર 4માં પહોંચી ગઈ છે. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર 4માં ટકરાશે. 10 સપ્ટેમ્બરે ભારતીય ટીમ ફરી એકવાર સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ વખતે […]


